જરા ગેસ તો કરો કે કોણ છે કરીનાના બેડ ઉપર?
મુંબઈ, 26 સપ્ટેમ્બર : હીરોઇનની નિષ્ફળતાને એક બાજુએ મુકી દઇએ, તો કરીના કપૂરનું જીવન તેમજ કરિયર ઘણાં સફળ રહ્યાં છે. ટુંકમાં જ કરીના બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી પોતાના જીવનનું એક મોટુ પગલું ભરવા જઈ રહી છે. સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામ લીલા છોડ્યા બાદ પણ કરીનાને આજે તે વાતનો કોઈ અફસોસ નથી, કારણ કે તેની પાસે બીજી ઘણી અને સારી ફિલ્મો તેમજ મોટા પ્રોજેક્ટો છે.

તાજેતરમાં જ કરીના કપૂરે ફિલ્મફેર મેગેઝીનનો સપ્ટેમ્બર 2012 ઈશ્યુ રિલીઝ કર્યો છે. આ તસવીર જુઓ. આ તસવીર કરનાની તેવી તસવીરોમાંની એક છે, જે કરીનાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશુટ કરતાં પડાવી હતી. આ તસવીરમાં બ્લેક કલરના ડ્રેસમાં કરીના બહુ જ હૉટ અને સેક્સી લાગે છે. સાથે જ કરીનાની અદાઓ તેમજ તેના ચહેરાએ ઉપસતા આ ભાવો હકીકતમાં કોઈનું પણ હેયુ ચોરી જાય. હવે આને ખૂબસૂરતી નહીં તો શું કહેશો?
પરંતુ હવે આ ખૂબસૂરતી કોઈની પ્રાઇવેટ પ્રૉપર્ટી થવા જઈ રહી છે. જરા સંભાળીને જોજો. ખેર, કરીના ઉપરથી નજરો હટાવી જરા પાછળ બેડ પર બેભાન સુઈ રહેલા હેન્ડસમ છોકરા ઉપર દૃષ્ટિપાત કરો અને ગેસ કરવાની કોશિશ કરો કે આ કોણ છે જે બેબો સાથે તેના બેડ ઉપર છે? અમે તો ઘણા પ્રયત્નો કર્યાં. ક્યારેક લાગે છે કે આ કોઈ એક્ટ છે, તો ક્યારેક કોઈક મૉડેલ લાગે છે. પરંતુ આ છે કોણ?
બેબો હવે જ્યારે તમારા લગ્ન થવાના છે અને તમે કોઈકના બેગમ બનનાર છો, તો પછી આવી રીતે તસવીરો પડાવવી શું પટૌડી ખાનદાની વહુને શોભે છે? જરા પોતાની સાસુ શર્મિલા ટાગોર પાસેથી શીખો કે કઈ રીતે પટૌડી ખાનદાનના નામને આજ સુધી તેમણે કોઈ સવાલ ઊભો થવા દીધો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
