Bigg Boss OTT2 : અભિષેક મહલાનને હરાવીને Elvish Yadv બન્યા વિજેતા, ટ્રોફી સાથે મળી કાર
સલમાન ખાનના ચર્ચિત શો બિગ બોસ ઓટીટી 2ના વિજેતા મળી ચૂક્યા છે. લાખો ફેન્સની દુઆ બાદ યૂટ્યુબર યાદવે આ ટ્રોફી પોતાના નામ કરી લીધી છે. ફિનાલેમાં પહેલાથી જ અંદાજ લગવામાં આવતો હતો કે, એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાર વચ્ચે ટ્કકર થવાની છે. તો શોસિયલ મીડિયા પર પણ ફૈસ પોતાના ફેવરિિટ સેલેબ્ને જીતવા માટે ખુબ પ્રમોટ કરી રહ્યા હતા. પરંતુ લાખો મત મળ્યા બાદ એલ્વીશ યાદવને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

યુટ્યુબર એલ્વીશ યાદવ જેની બિગ બોસ ઓટીટી 2 ના ઘરમાં વઇડકાર્ડ એન્ટ્રી થઇ હતી. હવે તેણે ટ્રોફી જીતીને બિગ બોસમાં એક નવો ઇતિહાસ રચી દિધો છે. આ પહેલા આવુ નથી થયુ વાઇડકાર્ડ એન્ટ્રી કંટેસ્ટેટ શો માં જીત મેળવી હોય. અલ્વીશ યાદવ અ્ને અભિષેક મલ્ાન વચ્ચે ટક્કર જોવામ મળી હતી. તો હવે યુટ્યુબર તરફથી સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની ખુશી જાહેર કરી રહ્યા છે.
જણાવી દઇએ કે, બીગ બોસ ઓટીટી 2 માં વિનર બનનાર એલ્વીશ યાદવને એક ટ્રોફી સાથે સાથે 25 લાખ રૂપિયાનું પ્રાઇઝ મળ્યુ છે. અને તેમની જીત બાદ હર જગ્યાએ સિસ્ટમ ગુંજે ઉઠ્યુ છે. શો માં એલ્વીશ યાદવને ફેન્સનું સપોર્ટ કર્યુ હતુ સોશિયલ મીડિયા પર ફેન્સ લગાતાર દાવો કરી રહ્યા છે. આ વખતે એલ્વીશ યાદવને બીગ બોસમાં ઓટીટી 2ના વિનર બનશે. અને એવુ જ થયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
