કોણ છે તુષાર કાલિયા, જે ખતરો કે ખિલાડી 12 નો વિનર બન્યો, તેને ઇનામા 20 લાખ રૂપિયા મળ્યા
ડાંસ કોરિયોગ્રાફર તુષાર કાલિયા એડવેન્ચર- આધારીતિ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 12 માં વિનર બન્યો છે. તુષાર કાલિયાને 20 લાખ રૂપિયાનું ઇનામ મળ્યુ છે. આ સાથે ખતરો કે ખિલાડ 21ની ચમચમાતી ટ્રોફી પણ મળી છે. ખતરો કે ખિલાડી 12 મા ર
ડાંસ કોરિયોગ્રાફર તુષાર કાલિયા એડવેન્ચર- આધારીતિ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 12 માં વિનર બન્યો છે. તુષાર કાલિયાને 20 લાખ રૂપિયાનું ઇનામ મળ્યુ છે. આ સાથે ખતરો કે ખિલાડ 21ની ચમચમાતી ટ્રોફી પણ મળી છે. ખતરો કે ખિલાડી 12 મા રનરઅપ તરીકે ફેસલ શેખ બન્યા છે. શેખ જેને ફેસુના નામથી પણ ઓળખવામાં આવે છે. ખતરો કે ખિલાડી 12 સિજનને ફિલ્મ નિર્માતા રોહિત શેટી હોસ્ટ કરે છે. શો માં ગ્રાંડ ફિનાલે માં રણવીર સિંહ અને પુજા હેગડે પણ રોહીત શેટ્ટી સાથે નજર આવે છે. આગામી ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ અને પુજા હેગડે એક સાથે જોવા મળશે.

ઇનામમાં મળ્યા 20 લાખ રૂપિયા
ખતરો કે ખિલાડ 12 માં ગ્રાન્ડ ફિનાલે રવિવારે થયો હતો. જેમા કલર્સ ટીવી પર પ્રસારીત કરવામાં આવ્યો હતો. તુષાર કાલિયા સાથે ફાઇનલ્સમાં ટાસ્ક ફૈસલ અને મોહિત મલિક હતા. તુષાર કાલિયા શો ના વિનર યા છે. તુષારને વિજેતા બનતા 20 લાખ રૂપિયા મળ્યા હતા.

જાણો કોણ છે તુષાર કાલિયા
તુષાર કાલિયા બોલિવૂડના કોરિયોગ્રાફર છે. તેણે ઘણી જાણીતા બોલિવૂડ સોંગ્સ માટે કોરિયોગ્રાફી કરી છે. તુષાર કાલિયા ફિલ્મ નિર્માતા કરમ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કીલ થી બોલિવૂડ માં કોરિયોગ્રાફર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તુષાર વોર, હાફ ગર્લ ફ્રેન્ડ, ઓકે જાનુ, ઘડક, ધ જોયા ફેક્ટર, જંગલી અને હેટ સ્ટોરી 4 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

ડાંસ દિવાને માં જજ તરીકે પણ તુષાર જોવા મળે છે
તુષાર કાલિયા એક કોરિયોગ્રાફર સાથે સાથે ઝલક દિખલાજા 6 અને 7 ડાંસ રિયાલીટી શો માં ભાગ લઇ ચૂક્યો છે. તે રિયાલીટી શો ઇંડિયા ગોટ ટેલેન્ટ શોમાં સ્ટેજ ડાયરેક્ટર પણ હતા. તે ડાંસ દિવાાનેમાં જજ તરીકે પણ નજર આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
