અજય દેવગણને બેસ્ટ એક્ટરનો ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ મળ્યો
30 સપ્ટેમ્બર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ નેશનલ ફિલ્મને લઇને પુરસ્કારનું વિતરણ કર્યું હતુ. અજય દેવગણને તેની ફિલ્મ તાન્હાજી ધી અનસન્ગ મોરિયર વોરિયર માટે 68 મો રાષ્ટ્રીય ફિલ્મ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત
30 સપ્ટેમ્બર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ નેશનલ ફિલ્મને લઇને પુરસ્કારનું વિતરણ કર્યું હતુ. અજય દેવગણને તેની ફિલ્મ તાન્હાજી ધી અનસન્ગ મોરિયર વોરિયર માટે 68 મો રાષ્ટ્રીય ફિલ્મ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તમિલ સુપરસ્ટાર સુર્યાને તેની ફિલ્મ સુરરાઇટ પોટુ માટે એવોર્ડ મળ્યો હતો.

અજય દેવગણનો કેરિયરનો આ ત્રીજો બેસ્ટ એક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ હતો. આ પહેલા મહેશ ભટ્ટની ફિલ્મ જખ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો નેશલ એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ 2002 માં ધી લેજેન્ડ ઓપ ભગતસિંહમાં ભગતસિંહની ભૂમિકા કરવા માટે અજય દેવગણને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો રહતો.
અજય દેવગણને પુરસ્કાર લીધા બાદ ટ્વીટ કરતા તેણે લખ્યુ હતુ કે, હુ મારા એવોર્ડ અને તમારી દુઆ ગણવા માંગતો નથી. બસ જે મળે તેના માટે આભાર માની શકુ છુ. તમારો પ્રેમ આપવા બદલ ધન્યવાદ. આ જીત મારી સાથે તમારા બધાની છે. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ દ્રોપદી મૂર્મુજીના હાથે એવોર્ડ મેળવીને ગૌરવ અનુભવી રહ્યો છુ.
આ સાથે અજય દેવગણને તમિલ સુપરસ્ટાર્સ સુર્યા સાથે એક તસવીર શેર કરીને લખ્યુ હતુ કે, મારી સાથે બેસ્ટ એક્ટર તરીકેનો પુરસ્કારના હકદાર સુર્યા સાથે સમય વિતાવો ઘણું સારુ લાગ્યુ. તેના કામની કદર કરુ છુ. તેમની ફિલ્મ મને ઘણી પસંદ છે. ઉલ્લેખનીય છે કે, સુર્યા સ્ટારર સુરરાઇ પોટુ હિન્દી રિમેક થઇ રહી છે. જેમા અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ હાલ નક્કી નથી. સુર્યા ફિલ્મમાં કૈમિયો પણ કરશે. હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ પણ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
