'આશ્રમ' વેબ સિરીઝના આ 5 સીન જે ડર અને ઈન્ટીમેટ સીનથી છે ભરપુર
'આશ્રમ' વેબ સિરીઝનો ત્રીજો ભાગ 3 જૂનના રોજ રિલીઝ થઈ રહ્યો છે. આ સિઝનને લઈને ચાહકોની ઉત્તેજના ચરમસીમાએ છે, જેના કારણે બોલીવુડની સુપરબોલ્ડ એશા ગુપ્તાએ તેમાં ઝંપલાવવું પડ્યું છે.
'આશ્રમ' વેબ સિરીઝનો ત્રીજો ભાગ 3 જૂનના રોજ રિલીઝ થઈ રહ્યો છે. આ સિઝનને લઈને ચાહકોની ઉત્તેજના ચરમસીમાએ છે, જેના કારણે બોલીવુડની સુપરબોલ્ડ એશા ગુપ્તાએ તેમાં ઝંપલાવવું પડ્યું છે. આ વેબ સિરીઝની ત્રીજી સિઝનના રિલીઝ પહેલા જાણી લો 'આશ્રમ' વેબ સિરીઝની પહેલી અને બીજી સિઝનના તે સીન વિશે, જેને જાણીને તમે દંગ રહી જશો.

'આશ્રમ'ની પ્રથમ સિઝનમાં પમ્મી કુસ્તીબાજના વોર્ડનને બેટ વડે મારતો બતાવવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં પમ્મીએ વોર્ડનને માથા પર ખરાબ રીતે માર્યો એટલું જ નહીં, પરંતુ વધુ બે લોકોને મારીને લોહી વહેવડાવી દીધું હતું. આ દ્રશ્ય જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
પમ્મી પહેલવાનના ભાઈ શક્તિ પર બાબા નિરાલા દ્વારા શુદ્ધિકરણના નામે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દ્રશ્ય પણ ઘણું ખતરનાક હતું.
બાબા નિરાલા પમ્મીના ભાઈને બીજી ફેક્ટરીમાં મોકલે છે. જેથી તે તેની પત્ની બબીતાને પોતાની જાળમાં ફસાવી શકે. આ પછી બાબા નિરાલા બબીતાને પોતાના રૂમમાં બોલાવે છે અને બાબા તેને નશાના લાડુ ખવડાવીને તેનો ફાયદો ઉઠાવે છે.
આ પછી બાબા નિરાલાએ પમ્મી પહેલવાનની ભાભી બબીતાસાથે ઈન્ટીમેટ સીન આપ્યો હતો. આ સીન ખૂબ જ વાયરલ થયો હતો.
બાબા પમ્મીને ખીરમાં નશીલા પદાર્થ ભેળવીને ખવડાવે છે. જે બાદ તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
