Tanushree Dutta- ગંગામાં ડૂમકી લગાવા પર ટ્રોલ થઇ તનુશ્રી દ્દત્તા, લોકોએ આપી ચેતવણી?
આશિક બનાયા આપને એક્ટ્રેસ થોડા વર્ષો પહેલા ટૂ મોમેંટને લઇેન ખબરોમાં આવી હતી અને ત્યાર બાદ તે ગાયબ થઇ ગઇ હતી. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી તનુશ્રી દત્તાની જે એકવાર ફરી ખબરોમાં ભાગ છે. અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે ગંગામાં ડૂમકી લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તનુશ્રી દ્ત્તા વારણાસીમાં હતી અને ગંગા સ્નાન કરવા માટે પહોચી હતી .
તેમણે વીડીયોની સાથે લખ્યુ " વારણાસીમાં કાશી વિશ્વનાથના મણિકર્ણિકા ઘાટ પર પવિત્ર ગંગામાં સ્નાનો જાદુઇ અનુભવ" ત્યાર બાદ લોકોને તેને ટ્રોલ કરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે, ઘણી બિમારી થશેઆ દુષિત પાણીના લીધે.
એક લખે છે " સ્કીન વાળી સમસ્યા માટે હવે તમે તૈયાર રહો."એક લખ્યુ કે, 'આટલુ ગંગુ પાણી', " જે લોકો બિમાર નથી પડતા તે લોકો નહાવાની આધાત વાળા હોય છે. અને તેની તેમને આદત હોય છે. તેનો મતલબ એ નથી કે, ભારતની સૌથી પ્રદુષિત નદીમાં ડૂબકી લગાવા છત્તા કઇ નહી થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
