Tamannaah Bhatia પોતાનું મલ્યાલમ ડેબ્યુ 'બાંદ્રા' થી 2023 માં કરશે, આ પ્રોજેક્ટમાં પણ આવશે નજર
તમન્ના ભાટીયા બોલિવૂડ, તેલગુ બાદ હવે મલયાલમ ફિલ્મોમાં કામ કરવામાટે તૈયાર છે. પોતાના નાવા વર્ષની શરુઆત તે બાંદ્રા મુવીથી કરશે.
બાહુબલી, સઇ રા નરસિમ્હા રેડી, F3 અને બબલી બાઉન્સર જેવી ફિલ્મોમાં પોતાના અભિનય સાથે દર્શકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી તમન્ના ભાટીયા વર્ષ 2023 ની શરૂઆત કરવા માટે તૈયાર છે. તમન્ના હવે ફિલ્મ 'બાંદ્રા' ની સાથે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની શરુઆત કરનાર છે.

અભિનેત્રી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ છે કે,, "2023 માં તમન્ના માટે બહુજ વ્યસ્ત થનાર છે. અભિનેત્રી શુટીંગ માટે 20 જાન્યુઆરીથી કેરલ જવા માટે રવાના થશે. મલયાલમ ડેબ્યુમાં અભિને્ત્રીને જોવા માટે ફેન્સ રાહ જોઇ રહ્યા છે. અભિનેત્રી તેવા સ્ટાર્સમાની એક છે કે, જેણે તમિલ, તેલૂગુ અને હિન્દી ત્રણેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ છે. બેક ટુ બેક પ્રોજેકટ્સ રિલીજ સાથે તેનું 2022 સારુ રહ્યુ હતુ. હવે તે 'બાંદ્રા' સાથે મલયાલમ ઇંડસ્ટ્રીમાં કદમ રાખવા જઇ રહી છે.
વર્ષ 2022 માં તમન્ના ભાટીયએ ફિલ્મોથી ઇતર, ફાન્સ ફિલ્મ ફેસ્ટીવલ અને ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટીવલ ઓફ મેલબર્ન 2022 માં ભાગ લીધો અને આ વૈશ્વીક મંચો પર દેશનું પ્રતિનિધત્વ કર્યુ હતુ.
થોડા દિવસ પહેલા તમન્ના ભાટીયાના કરિયે ઘણા ચર્ચામા રહ્યા હતા. ઘણા રિપોર્ટ અનુસાર તમન્ના ભાટીયા અને વિજય વર્મા બોલિવૂડના લેટેસ્ટ કપલ છે. એક તરફ જ્યાં ન્યૂ યરની સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ બંને એક સાથે મુબઇમાં દિલજીત દોસાઁઝેના કોન્સર્ટમાં ફમ સામેલ થયા હતા. રિપોર્ટ અનુસાર બંને એક બીજાને ઘણઆ પસંદ કરે છે. એક બીજાના કામના પણ વખાણ કરે છે. બંને હાલમાં પોતના સ્પેસમાં ખુશ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
