કિન્નરના રોલમાં ડર ફેલાવશે સુષ્મિતા સેન, બોલી- તાલી પાડીશ નહીં પડાવીશ
વર્તમાન સમયમાં બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન હેડલાઇન્સમાં રહે છે. સુષ્મિતા સેન પહેલા લવ લાઇફના કારણે હેડલાઇન્સમાં આવી હતી. હવે તે પોતાની અપકમિંગ વેબ સિરીઝને કારણે ચર્ચામાં છે. એકવાર નવા અવતારમાં જોવા મળશે.
મુંબઇ, 6 ઓકટોબર : વર્તમાન સમયમાં બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન હેડલાઇન્સમાં રહે છે. સુષ્મિતા સેન પહેલા લવ લાઇફના કારણે હેડલાઇન્સમાં આવી હતી. હવે તે પોતાની અપકમિંગ વેબ સિરીઝને કારણે ચર્ચામાં છે. એકવાર નવા અવતારમાં જોવા મળશે. ફેન્સને તેને આવા લુકમાં જોવાની આશા ન હતી, જે કારણે ફેન્સ આશ્ચર્યચકિત થઇ ગયા છે. કારણે કે સુષ્મિતા સેન કિન્નરના રોલમાં જોવા મળશે.

સુષ્મિતા સેને ઘણા સમયથી બીગ સ્ક્રીનથી દૂરી બનાવી રાખી હતી. આર્યા સીરિઝ સાથે કમબેક કર્યું હતું. હવે અભિનેત્રીએ દર્શકોને ચોંકાવી દીધા છે. હવે અભિનેત્રી એક નવી વેબ સિરીઝ અને સંપૂર્ણપણે નવા પાત્રમાં ચાહકોની સામે જોવા મળશે. આ પાત્ર બીજું કોઈ નહીં પણ વ્યંઢળનું હશે.
આ વેબ સિરીઝમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું પાત્ર ભજવતી જોવા મળશે. આ વેબ સિરીઝનું નામ તાલી છે. અભિનેત્રી ફરી એકવાર દર્શકોને તેનો ખતરનાક અવતાર બતાવવા પરત ફરી રહી છે.
સુષ્મિતા સેને તેની આગામી વેબ સિરીઝ અંગે એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીનો લુક તાલી વેબ સિરીઝ જેટલો જ ખતરનાક છે. તેના કરતાં પણ મોટું કેપ્શન છે. અભિનેત્રીએ લખ્યું છે કે - હું તાલી નહીં પાડીશ. હું પડાવીશ. ગૌરી સાવંત પરની વેબ સિરીઝનો આ ફર્સ્ટ લુક છે.
સુષ્મિતાએ જણાવ્યું હતું કે, મને આ સુંદર પાત્ર ભજવવાનો અને સ્ટોરીને દુનિયા સમક્ષ લાવવાનું સૌભાગ્ય મળ્યું હતું. આનાથી સારું બીજું કંઈ ન હોય શકે. દરેકને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી સુષ્મિતાએ ઓટીટી પ્લેટફોર્મ પર આર્યાથી કમબેક કર્યું હતું. અભિનેત્રીની આ વેબ સીરિઝ હિટ રહી હતી. અત્યાર સુધીમાં તેની બે સિઝન આવી છે અને બંનેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
