સુશાંત સહિ રાજપુતના ફ્લેટને મળ્યા નવા ભાડૂઆત, નિધન બાદ ખાલી હતો ફ્લેટ
સુશાંત સિહ રાજપુતના મોત બાદ તે જે ઘરમાં રહેતો હતો તેને કોઇ ભાડે લેવા માટે તૈયાર નહોતુ પરંતુ બ્રોકર દ્વારા જણાવામાં આવ્યુ છે કે, હવે તેને લેવા માટે એક પરીવર આગળ આવ્યો છે.
સુશાંત સિંહ રાજપુતના નિધનના અઢી વર્ષ કરતા વધારે સમય વિતિ ચૂક્યો છે. પરંતુ તેમના ફેન્સ હજી પણ તેના જવાન દુખમાથી ઉભરી નથી શક્યા. સોશિયલ મીડિયાપર તેના માટે ટ્રેન્ડ ચાલતા હોય છે, સુશાંત સિંહ રાજપુત મુંબઇમાં ભાડાના જે મકાનમાં રહેતો હતો. આ ફ્લેટને હવે આખરે ત્રણ વર્ષ બાદ ભાડૂઆત મળી ચૂક્યા છે.

હકીકતમાં આ ફ્લેટના ઓનર એનઆરઆઇ છે અને હવે ત્રણ વર્ષ બાદ કોઇ ભાડુઆત ફ્લેટમાં રહેવા માટે તૈાયર થયા છે.બ્રોકર રફીકે જણાવ્યુ હતુ કે, તેની પાસે ઘર જોવા આવનાર લોકો ઘણા સવાલ પુછતા હતા. પરંતુ આખરે હવે તે ફ્લેટ માટે ભાડૂઆત મળી ચૂક્યો છે. રફીતએ ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ભાડુઆતની સાથે વાત કરવા માટે પ્રક્રિયા તેના આખરી ચરણોમાં છે. તમામ વસ્તુને ફાઇલન કરી દેવામા આવશે. અે લોકો પણ હવે શુસાતના મામલાને લઇને શાંત છે. જાણવા મળી રહ્યુ છએ કે, પરીવાર હવે ફ્લેટમાં શિફ્ટ જવા જઇ રહ્યો છે..
કોઇ લેવા માટે તૈયાર નહોતુ
જણાવી દઇએ કે, પહેલા રફીકે જાણકારી આપી હતી કે, આ ફેલેટને કોઇ ખરીદવા માટે તૈયાર નહોતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ઘરના માલિક કોઇ સેલિબ્રિટીને પોતાનો ફ્લેટ ભાડે આપવા માંગતા નથી. પછી ભલે તે કેટલો પણ મોટો કેમ ના હોય. મોટા ભાગના ફ્લેટ શોધનારને જણાવી દેવામાં આવ્યુ હતુ કે, ફ્લેટમાં એક્ટરનું નિધન થયુ હતુ. જેથી મોટા ભાગના લોકો તને લેવાની ના પાડી દે છે. તો ઘરના માલિક ભજાર ભાવથી ઓછી કિમતે ભાડે આપવા નથી માંગતા.
4.5 લાખ ભાડુ આપતો હતો સુંશાત
સુશાંત સિહ રાજપુત આ ફ્લેટ 2019 માં ભાડાથી લીધો હતો. તેણએ 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડુ ચૂકવતો હતો. આ ફ્લેટમાં તેની સાથે રૂમ મેટ પણ રહેતા હતા. રિપોર્ટ અનુસાર તેની ગર્ડફ્રેન્ડ રિયા પણ તેની સાથે રહેતી હતી.
2020 માં થયુ સુશાંત સિહનું નિધન
સુશઆંત સિહ રાજપુતનુ નિધન 14 જૂન 2020 ના રોજ સુશાંત સિહ રાજપુતનું નિધન થયુ હતુ. શરુઆતના તપાસમાં આત્મહત્યાનો ગણાવામાં આવી હતી ત્યાર બાદ તને સીબીઆઇને સોપી દેવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
