Sunil Grover Birthday: નાઇ બનીને સિનેમામાં રાખ્યો હતો પહેલો પગ, પછી આવી રીતે કિસ્મત ચમકી
Sunil Grover Birthday: પહેલા તેમણે પોતાના અવાજથી લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. ત્યાર બાદ પોતાની અદાકારીથી ઘર ઘરમાં છવાય ગયા હતા. આપણ વાત કરી રહ્યા છીએ સુનિલ ગ્રોવરની જેનો આજે બર્થડે છે.

3 ઓગસ્ટ 1977 માં હરિયાણામાં સિરસામાં જન્મેલા સુનીલ ગ્રોવર આજે કોઇ ઓળખાણના મોહતાજ નથી. પરંતુ તેમની જીંદગી એક તબક્કો એવો પણ આવ્યો હતો કે, જ્યારે તે પર્દા પાછળથી ફખ્ત અવાજની મદદથી પોતાની કલાકારીનું પ્રદર્શન રતા હતા. અને લોકોને પોતાના દિવાના બનાવતા હતા. એક જમાનામાં રેડિયો પર હંસીના ફુવારા સંભળવનાર આજે સુડ કોઇ બીજુ નહી પરંતુ સુનીલ ગ્રોવર હતા. આજે બર્થડે પર સ્પેશિયલમાં અમે તમને સુનિલ ગ્રોવરના સંગર્ષની ગાથા જણાવીશુ.
કોલેજથી કરવા લાગ્યા હતા. કોમેડી રોલ
જણાવી દઇએ કે, સુનીલ ગ્રોવરે પંજાબ યૂનિવર્સિટીથી માસ્ટર્સ કર્યુ છે. કોલેજમાં દિવસોમાં જ કોમિક રોલ કરતા હતા. જેને લઇને તે 1995 માં દરમિયાન દુરદર્શન કોમેડી શો ફુલ ટેંશનમાં નજર આવી રહ્યા હતા. કુલ ટેશનમાં નજર આવા લાગ્યા હતા. તો 1998 માં દરમિયાન તેમણએ ફિલ્મમાં પ્યાર તો હોના હી થા થી પડદા પર પણ કદમ રાખી દિધો હતો. આ ફિલ્મમાં નાઇનો રોલ કર્યો રહતો. જે અજય દેવગણની મુછ કાપી નાખે છે. અજય દેવગણ સાથે ધી લેજેન્ડ ઓફ ભગતસિહમાં પણ નજર આવે છે. ઇંસાનમાં પણ નજર આવે છે. આમિર ખાનની ફિલ્મ ગજનીમાં સુનીલ ગ્રોવરે કામ કર્યુ હતુ. તો ફિમલી ટાઇજ ઓફ બ્લડ, કોફી વિદ ડી, છોરિયા, અને હિરોપંતીમાં પણ પોતાન એક્ટીગ દેખાડી હતી .
સંઘર્ષ બાદ મેળવી શફળતા
સુનીલ ગ્રોવર આજે ભલે બુલંદી પર હોય પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે, જ્યારે તેને પગના ચપ્પલ પણ ઘસી નાખ્યા હતા. કલાકોની કડક મહેનત બાદ પણ મહિને તેમને ફક્ત 500 રૂપયા જ મળતા હતા. આ ઇન્ટરવ્યુમાં સુનિલ ગ્રોવરે જણાવ્યુ હતુ કે, તેમણે ભારે સ્ટ્રગલ કરવો પડ્યો છે. અને ઘણી વાર તેમને અફળતા પણ મળી છે.
હ્યમન ઓફ બોમ્બ ને આપેલા ઉન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરે જણાવ્યુ હતુ કે, માસ્ટર્સ બાદમાં એખ્ટિગ કરવા માટે મુબઇ આવી ગયો હતો. પરંતુ પહેલા વર્ષે મારુ સમગ્ર ધ્યાન ફક્ત પાર્ટીઓ પર જ રહ્યુ હતુ. કામ પર તો મારુ ફોકશ હતુ જ નહી. મે સેવિગ્સ સિવાય ઘરમાં પરથી મંગાવેલા પૈસા ખર્ચ કરતો રહ્યો હતો. મારા સામે એવો પણ સમય આવ્યો હતો કે, મારી પાસે પૈસા નહોતા ત્યાર બાદ જ મારી આખ ખુલી
પાપાની ઇચ્છાએ આપી નવી રાહ
જણાવી દઇએ કે, સુનીલ ગ્રોવરના પાપાની ઇચ્છા હતી કે, તેમનો દિકરો રેડિયોમાં અનાઉસર બને. પાપાની ઇચ્છા સુનિલના સઘર્ષના દિવસોમાં નવો રસ્તો દેખાડ્યો હતો.
રેડિયો જોકી બની ગયા હતા. સાથે જ ટીવી શો અને અ્ય પ્રોજેક્ટ્સ માટે પણ ઓડિશન આપતા રહ્યા હતા. પરંતુ તેમને દર વખતે રિજેક્ટ કરી દેવામાં આવ્તા હતા . ઘણા ટીવી શોમાં તો સુનીલ ગ્રોવરની રિપ્લેસ પણ કરી દેવામાં આવ્યા હતા.ત્યાર બાદ કપિલ શર્મા શોમા કોમેડી શો માં ગુત્થીના કિરદારથી સુનીલ ગ્રોવરને તે ઓળખ મળી જેના તે સપના જોતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
