સની લિયોન સાથે થઇ એટલી મોટી છેતરપિંડી, જાણીને ચોંકી જશો
સની લિયોન બોલીવુડમાં પોતાની ક્યુટનેસના કારણે ચર્ચામાં રહે છે. આ સાથે જ તેના ફેન્સ પણ સનીને ખૂબ પસંદ કરે છે. સનીએ બોલીવુડને એકથી એક ફિલ્મો આપી છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી પોતાની બોલીવુડ સફરની શરૂઆત કરી હતી.
સની લિયોન બોલીવુડમાં પોતાની ક્યુટનેસના કારણે ચર્ચામાં રહે છે. આ સાથે જ તેના ફેન્સ પણ સનીને ખૂબ પસંદ કરે છે. સનીએ બોલીવુડને એકથી એક ફિલ્મો આપી છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી પોતાની બોલીવુડ સફરની શરૂઆત કરી હતી.
હાલમાં જ સની લિયોન સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ શું છે, તે પોસ્ટ અને શા માટે તે આટલી વાયરલ થઈ રહી છે.

તેને આ ઇવેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી
ઉલ્લેખનીય છે કે, આપણી સૌની ફેવરિટ સની લિયોને હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોઈને ખબર પડે છે કે,આ થાઈલેન્ડમાં નવા વર્ષ પર યોજાનારી ઈવેન્ટનો પ્રમોશનલ વીડિયો છે, જેમાં સની લિયોનીનું નામ અને તસવીર દેખાઈ રહી છે.
જોકે,સનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા કહ્યું છે, કારણ કે તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. લોકો તેમના નામનો ખોટો ઉપયોગકરી રહ્યા છે.

હું આ ઈવેન્ટ સાથે કોઈપણ રીતે જોડાયેલી નથી
આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, "નોટિસઃ હું આ ઈવેન્ટ સાથે કોઈપણ રીતે જોડાયેલી નથી અને ન તો તેના આયોજકોને મારા નામનોઉપયોગ કરવાનો કોઈ અધિકાર છે. મહેરબાની કરીને ધ્યાન રાખો કે, તમે લોકો આવા કૌભાંડોમાં ન સપડાવ.
|
આ ફિલ્મમાં કર્યું છે કામ
'જિસ્મ 2', 'તેરા ઈન્તેઝાર', 'બેઈમાન લવ', 'વન નાઈટ સ્ટેન્ડ', 'મસ્તીઝાદે', 'કુછ કુછ લોચા હૈ', 'એક પહેલી લીલા', 'રાગિની એમએમએસ','જેકપોટ'માં સની લિયોન કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
