6 ટૉપ મેઇલ સેલિબ્રિટી જેમણે પોતાની કેરિયરની શરૂઆત રિયાલિટી શો થી કરી
ધી ગ્રેટ ઇન્ડીયા લાફ્ટર ચેલેન્જ સીજન 3 માં વિજેતા રહી ચૂકેલા કપિલ શર્મા, વર્તમાન સમયમાં જાણીતુ નામ છે. કપિલ શર્મા સૌથી પહેલા એક કોમેડિયનના રૂપમાં પોતાની ઓળખ બનાવી હતી. બદામાં તેણે એક્ટિંગ પણ કરી.
આ જાણીતા સિંગર અને અભિનેતા અને હોસ્ટ આયુષ્માન ખુરાનાને આજે કોઇ પરિચની જરૂર નથી. પરંતુ પોતાના કરિયરના શરૂઆતના સમયમાં સૌથી પહેલા MTV રોડિઝ 2માં નોટિસ કરવામાં આવ્યો હતો. જ્યાં તે વિજેતા બન્યો હતો.

આયુષ્માન ખુરાના MTV Roadies
આ જાણીતા સિંગર અને અભિનેતા અને હોસ્ટ આયુષ્માન ખુરાનાને આજે કોઇ પરિચની જરૂર નથી. પરંતુ પોતાના કરિયરના શરૂઆતના સમયમાં સૌથી પહેલા MTV રોડિઝ 2માં નોટિસ કરવામાં આવ્યો હતો. જ્યાં તે વિજેતા બન્યો હતો.

રણવિજય સિંહ MTV Roadies
MTV Roadies ના સૌથી પહેલી સિઝનના વિજેતા રહી ચૂકેલા રણવિજય સિંહ આજે એક ફેમસ ટિવી પર્સનાલિટી છે.

કપિલ શર્મા ધી ગ્રેટ ઇન્ટીયા લાફ્ટર ચેલેન્જ 3
ધી ગ્રેટ ઇન્ડીયા લાફ્ટર ચેલેન્જ સીજન 3 માં વિજેતા રહી ચૂકેલા કપિલ શર્મા, વર્તમાન સમયમાં જાણીતુ નામ છે. કપિલ શર્મા સૌથી પહેલા એક કોમેડિયનના રૂપમાં પોતાની ઓળખ બનાવી હતી. બદામાં તેણે એક્ટિંગ પણ કરી.

પ્રિંસ નરૂલા MTV Roadies, Bigg Boss 9 અને Nach Baliye 9
પ્રિંસ નરૂલા રિયાલિટી ટીવી શો એમ ટીવી રોડીઝ 12, વિગો બોસ 9 નચ બલિયે 9 રિયલિટી શો ના વિનર રહી ચૂક્યા છે. આજે તેનુ નામ દરેક લોકો જાણે છે.

ઋત્વીક ધંજાની Jhalak Ddikhhla Jaa
ટીવી ફેમ ઋત્વિક ધંજાનીનો સૌથી પહલો રિયાલિટી શો ઝલક દિખલા જા સિજન 5 અને નચ બલિયે 6 માં નોટિસ કરવામાં આવ્ય હતો. જ્યાં તે નચ બલિયે 6 નો વિનર રહી ચૂક્યો છે.

મિંયાંગ ચંગ Indian Idol,Jhalak Dikhhla Jaa
હોસ્ટ અને એક્ટર મેયાંગ ચાંગને સોથી પહેલા રિયાલિટી શો ઇન્ડિયાન આઇડોલ 3 માં નોટિસ કરવામાં આવ્યો હતો. જ્યાં તે 5 પ્લેસ પર પહોચી ગયો હતો. ત્યાર બાદ મેયાંગ જલક દિખલા જામાં જોવા મળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
