South Indian Actress : સાઉથ સિનેમાની આ 6 એક્ટ્રેસ ડિવોર્સ બાદ બની વધુ બોલ્ડ
સાઉથ સિનેમાની અભિનેત્રીઓ તેમના લગ્નને ખૂબ જ સારી રીતે ભજવે છે, જોકે કેટલીક અભિનેત્રીઓ એવી પણ હતી, જેમણે પોતાના સંબંધોને બચાવવામાં બહુ મહેનત ન કરી અને પોતાના લગ્ન સંબંધોને સમાપ્ત કરીને તેમનાથી અલગ થઈ ગઈ.
South Indian Actress : એવું કહેવાય છે કે, સાઉથ સિનેમાની અભિનેત્રીઓ તેમના લગ્નને ખૂબ જ સારી રીતે ભજવે છે, જોકે કેટલીક અભિનેત્રીઓ એવી પણ હતી, જેમણે પોતાના સંબંધોને બચાવવામાં બહુ મહેનત ન કરી અને પોતાના લગ્ન સંબંધોને સમાપ્ત કરીને તેમનાથી અલગ થઈ ગઈ. આ લિસ્ટમાં અમે સામંથા રૂથ પ્રભુથી લઈને અમલા પોલ સહિતની અભિનેત્રીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમણે છૂટાછેડા લીધા પછી એક અલગ જીવન શરૂ કર્યું હતું.

સામંથા રૂથ
નાગાર્જુનની પૂર્વ પુત્રવધૂ સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ સ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. તે બંનેના પ્રેમ લગ્ન હતા. બંને વચ્ચેનો સંબંધલગભગ 10 વર્ષ જૂનો હતો. જોકે હવે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. ફિલ્મ સ્ટાર સમંથા રૂથ પ્રભુના લગ્નના 3 વર્ષ પછી છૂટાછેડાથઈ ગયા.

સારિકા
તમિલ, તેલુગુ અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારિકાએ સુપરસ્ટાર કમલ હાસન સાથે લગ્ન કર્યા. તેમનો સંબંધ તમામઉતાર-ચઢાવમાંથી પસાર થયો. જે બાદ બંનેએ પોતાના સંબંધોનો અંત લાવીને નવું જીવન શરૂ કર્યું.

અમલા પોલ
તમિલ ફિલ્મ અભિનેત્રી અમલા પોલે વર્ષ 2014માં ડાયરેક્ટર કેએલ વિજય સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના સંબંધો 3 વર્ષ પછી જસમાપ્ત થઈ ગયા. વર્તમાન સમયમાં અભિનેત્રીના બીજા લગ્નના ઘણા અહેવાલો મીડિયામાં છે.

રેવતી
90ના દાયકાની જાણીતી ફિલ્મ અભિનેત્રી રેવતીના પણ છૂટાછેડા થઈ ગયા છે. અભિનેત્રીએ વર્ષ 1986માં સુરેશ ચંદ્ર મેનન સાથે લગ્ન કર્યાહતા. વર્ષ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા.

ઐશ્વર્યા રજનીકાંત
તમિલ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત સાઉથ સિનેમાની જાણીતી ડિરેક્ટર છે. અભિનેત્રીએ સુપરસ્ટાર ધનુષ સાથે લગ્નકર્યા. લગ્નના 18 વર્ષ બાદ બંનેએ વર્ષ 2022માં એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા.

શ્વેતા બાસુ
મકડી ફેમ અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે વર્ષ 2019માં બિઝનેસમેન રોહિત સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના લગ્નને એક વર્ષ પણ ન ચાલ્યુંઅને વર્ષ 2020માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
