Bade miyan Chote Miyan: સોનાક્ષી સિન્હાએ કરી ધમાકેદાર એન્ટ્રી, અક્ષય કુમાર સાથે કામ કરવાને લઇને કહી આ વાત
સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર ફરી એક વાર મોટા પડદા પર સાથે નજર આવશે. સોનાક્ષી સિન્હાની બડે મિયા છેટે મિયા ફિલ્મમાં એન્ટ્રી થઇ છે. તેની માહિતી ખુદ સોનાક્ષી સિન્હાએ આપી હતી
અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને વૃથ્વીરાજ સુકુમારન બાદ હવે જેની રાહ જોવાઇ રહી છે તે ફિલ્મ બડે મિયા છોટે મિયામાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાની એટ્રી થઇ થઇ ચૂકી છે. જી હા અલી અભ્બાસ જફરના નિર્દેશક હેઠળ બની રહેલી ફિલ્મમાં સોનાક્ષી સિન્હા લીડ એખ્ટ્રેસ હથે. સુત્રો અનુસાર ટીમે મુંબઇમાં ફિલ્મનું પહેલુ શેડ્યુલ પુરી કરી લીધુ છે. અને હે બીજા સિડ્યુ્લ માર્ચમાં અંતમાં સ્કોટલેન્ડ અને અભુ ધામીમાં કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

જોવામાં આવી રહ્યુ છે કે, વર્ષ 2023 માં સોનાક્ષી સિન્હા માટે ઘણુ સારુ થવા જઇ રહ્યુ છે. થોડા દિવસ પહેલા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હૂરીનમડીની જાહેરાત થઇ હતી. જેમા સોનાક્ષી મહત્વના ભૂમિકા કરી રહી છે. આ સિવાય એક્સેલ એટરટેનમેટ અને ટાઇગર બેબી ફિલ્મ્સની સીરીજ દહાડ માં પણ તે નજર આવશે. જેનું નર્દેશન રીમા કાગતી કરી રહી છે.
હવે પાકી ખબર આવી ચૂકી છે કે, બડે મિયા છોટે મિયા માં સોનાક્ષી સિન્હાની એન્ટ્રી થિ ચૂકી છે. સોનાક્ષી સિન્હાએ પિંકવિલા સાથે વાત કરતા આ ખબરની સચાઇ પર મોહર મારી દિધી છે. સોનાક્ષીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, "હું બડે મિયા છોટે મિયાનો હિસ્સો બનવા માટે ઘણી ઉત્સાહીત છુ. અક્ષય કુમાર સાથે કામ કરવાનો હમેશા સારો અનુભવ રહ્યો છે. અલી અબ્બાસ સાથે મારો સારો અનુભવ રહ્યો છે. તો ટાઇગર સાથે પહેલી વાર મૂવી હશે. અલી અબ્બાસ જફરના ડયરેક્શન છે. અને મને પણ ફિલ્મથી ઉમિદ છે. બડે મિયા છોટે મિયા બ્લોકબસ્ટર હરેશે. હુ ઇચ્છુ છુ કે, લોકો આ મૂવીને થીએટરમાં જુવે અને ખુબ એન્જોય કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
