Sofia Ansari Video : સોફિયા અંસારીએ શેર કર્યો વીડિયો, જાહેરમાં જોશો તો શરમાઇ જશો
Sofia Ansari Video : સોફિયા અંસારી એક સોશિયલ મીડિયા સ્ટાર છે. જે સમયાંતરે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. સોફિયા જ્યારે પણ પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઇ જાય છે. તેના દરેક ફોટોસ અને વીડિયો ઇન્ટરનેટનું તાપમાન વધારનારા હોય છે.
સોફિયા અંસારી પોતાના ગ્લેમરસ અને સેક્સી લુકના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. પોતાની બોલ્ડ સ્ટાઇલથી તે કરોડો લોકોના દિલ પર રાજ કરી રહી છે.

સોફિયા અંસારીના ફેન્સ તેની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. તાજેતરમાં સોફિયાએ તેના ફેન્સ માટે એક નવો વીડિયો અપલોડ કર્યો છે. જેને જોઈ લોકોના શ્વાસ અટકી ગયા હતા.
આ વીડિયોમાં સોફિયા સફેદ બ્રા અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે તેની હરકતોથી લોકોને ઘાયલ કરે છે.
સોફિયા એક બાદ એક કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વીડિયોમાં કંઈક એવું જોવા મળ્યું કે, લોકોની નજર એક જ જગ્યા પર અટકેલી હતી.
આ વીડિયોમાં તે ફલક તક ગીત પર સેક્સી મૂવ્સ બતાવી રહી છે. જ્યાં એક તરફ કેટલાક લોકો સોફિયાના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો સોફિયાને ટ્રોલ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોફિયા અંસારીના ઈન્સ્ટાગ્રામ પર 9.3 મિલિયન ફોલોઅર્સ છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે, તેના ચાહકોની યાદી કેટલી લાંબી છે.
હસીના વિશે એવું કહેવાય છે કે, તેને ટ્રોલ કરવા સામે કોઈ વાંધો નથી, તે તેના મનમાં આવે તે જ કરે છે. સોફિયા ક્યારેય ટ્રોલર્સને જવાબ આપતી નથી.
Sofia Ansari Video : સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી સમય સાથે વધુ બોલ્ડ થઈ રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફરી એક વાર એવો વીડિયો મૂક્યો છે, જેને જોઈને તમારી આંખો એક જગ્યાએ રોકાઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
