કિયારા આડવાણીને ડેટ કરી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા? જાણો એક્ટરનો જવાબ
ફિલ્મ જબરીયા જોડી ટ્રેલર લોંચની રજૂઆત દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. કિયારા આડવાણી સાથે લિંકઅપના સમાચાર પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
ફિલ્મ જબરીયા જોડી ટ્રેલર લોંચની રજૂઆત દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. કિયારા આડવાણી સાથે લિંકઅપના સમાચાર પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કિયારા આડવાણીને કરવાની વાત પર સિદ્ધાર્થે કહ્યું, "એવી કોઈ વાત નથી. અમે ફક્ત સારા ફ્રેન્ડ છીએ. તાજેતરમાં અમે 'શેર શાહ' શૂટિંગ પૂર્ણ કર્યું છે. કિયારા તો લિંકઅપના સમાચાર વાંચીને મજાક પણ ઉડાવે છે. તે મારી કો-સ્ટાર છે.

આલિયા ભટ્ટના બ્રેકઅપ પછી, સિદ્ધાર્થનું નામ કિયારા આડવાણી સાથે જોડવામાં આવી રહ્યું હતું. કોફી વિદ કારણમાં પણ, કરણ જોહરે સિદ્ધાર્થને આ અંગે પ્રશ્ન કર્યો હતો. તેના પર સિદ્ધાર્થે કહ્યું હતું કે તેનાથી સંબંધિત ઘણી અફવાઓ સમાચારમાં છે, પણ અફસોસ એ કોઈ સત્ય નથી. ક્યારા ખૂબ જ સ્વીટ છે, અમે મળીને કામ કરી રહ્યા છીએ. પરંતુ હું સિંગલ છું.
નોંધપાત્ર રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી ફિલ્મ 'શેરશાહ' માં સાથે જોવા મળશે. ભારતીય સૈન્ય અધિકારી વિક્રમ બત્રાની કહાની ફિલ્મમાં બતાવવામાં આવશે. ફિલ્મ વર્ષ 2020 માં રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: શું થયુ જ્યારે મલાઈકાએ પુત્ર અરહાનને જણાવી અર્જૂન કપૂર સાથે રિલેશનની વાત
હાલમાં, સિદ્ધાર્થ પરિણીતી ચોપરા સાથે ફિલ્મ જબરિયા જોડીમાં દેખાશે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે અને ઘણું પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. તો કિયારા આડવાણી સ્ટારર કબીર સિંહ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી રહી છે. આ ફિલ્મએ 180 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. મૂવી સુપર હીટ થઇ ચુકી છે. કિયારા આડવાણી અક્ષય કુમાર અને કરીના કપૂર સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો: તો આ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં છે વિકી કૌશલ?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
