Sherlyn Chopra Molestation Case : શર્લિન ચોપડાની છેડતી કરી આપી જાનથી મારી નાંખવાની ધમકી, ફરિયાદ દાખલ
Sherlyn Chopra Molestation Case : બોલીવુડ એક્ટ્રેસ શર્લિન ચોપડા સાથે છેડછાડ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ]
મળતી માહિતી મુજબ, તેમણે એક ફાઇનાન્સર સામે મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
અભિનેત્રી શર્લિન ચોપરાએ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. શર્લિને તેની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, આરોપી ફાઇનાન્સરે તેને વીડિયો માટે પૈસા આપવાના બહાને તેની છેડતી કરી અને જ્યારે તેણે તેના કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં શર્લિને આરોપીઓ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
મુંબઈ પોલીસે આરોપી ફાઈનાન્સર વિરુદ્ધ કલમ 354, 506, 509 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
અતીકના પુત્રના એન્કાઉન્ટર પર કર્યું હતું ટ્વીટ
અભિનેત્રી શર્લિનનું એક ટ્વિટ પણ ખૂબ ચર્ચામાં છે. 13 એપ્રિલની રાત્રે તેણે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું હતું કે, ખરાબને ખરાબ અને સારાને સારું કહેવું જોઈએ. શું તમને નથી લાગતું કે, માફિયાનું એન્કાઉન્ટર કરવું એ વાજબી છે..
માફિયા અતીક અહેમદના પુત્રના એન્કાઉન્ટરમાં મોત બાદ શર્લિન ચોપડાનું આ ટ્વિટ આવ્યું છે. તેમના આ ટ્વિટ પર લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ ઉત્તર પ્રદેશ સરકારના કામના વખાણ કર્યા, તો કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
