Pathaan Leaked Online: રિલીજના એક દિવસ પહેલા વેબસાઇડ પર લીક થઇ પઠાણ, તશે કરોડોનું નુક્સાન
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આજે રિલીજ થઇ ચૂકી છે.પરંતુ તેના એક દિવસ પહેલા આ ફિલ્મ વેબસાઇટ પર ઓનલાઇન રિલીજ થઇ ચૂકી છે. મેકર્સ તેને લઇને ચિતામામ મુકાયા છે. કેમ કે, આ ફિલ્મ લીક થતા તેનાથી આર્થિક નુક્સાન થવાની પુરી શક્યતા છે.
સુપરસ્ટાર શાહરુખ ખાન હાલના દિવસોમાં ફિલ્મ પઠાણને લઇને છવાયેલા છે. ફિલ્મને લઇને વિવાદ થમાનું નામ નથી લઇ રહ્યો ફિલ્મનો વિવિદ થમ્યો નથી ત્યાં મેકર્સ સામે નવી મુસીબત આવી ગઇ છે. પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થા તે પહેલા ઓન લાઇન લીક થઇ ગઇ હતી .રીપર્ટ્સ અનુસાર જણાવામાં રીપોર્ટસ જણાવામાં આવ્યુ છે કે, શાહરુખ ખાનની આ ફિલ્મને બેવસાઇટ્સ પર ઓનલાઇન લીક કરી દિધી છે.

આ વેબસાઇટ પર થઇ લીક
જાણવા મળી રહ્યુ છે કે, ફિલ્મ પઠાણ ઓનલાઇન લીકના કારણે મેકર્સની ઉઘ ઉડી ગઇ છે .જૂમ ટીવી અનુસાર Tamilrokers, Filmy4wap, filmyzilla, Mp4movie, pagalworld, અને Vegamovie જેવી વેબસાઇટ પર રિલીજ પહેલા શાહરુખ ખાનની પઠાણને લીક કરી દેવામાં આવી છે.
એટલુ જ નહી કહેવામાં આવ્યુ છે કે, આ વેબસાઇટ પર પઠાણ ફિલ્મ નું એચડી પ્રિન્ટ ઉપલબ્ધ છે. એવામાં ફિલ્મની રાહ જોઇ રહેલા લોકો હવે આ ટીકિટ બુકીંગની રાહ જોવાની જગ્યાએ જો ઘર બેઠા જ આ ફિલ્મનો જેઇ શકે તો તેનુ સીધી અસર ફિલ્મની કમાણી પર પડી શકે છે. માનવામાં આવી રહ્યુ છે .ઓનલાઇન લીક થવાને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન પર કોરોડો અસર પડશે.
જે વેબસાઇટ પર ફિલ્મ લીક થઇ છે કે, તેમની સામે મેકર્સ કડક કાર્યવાહી કરી શકે છે જો કે, માલિક તેને લઇને અધિકારીક નિવેદન નથી આવ્યુ. જો કે ફિલ્મને લઇને મેકર્સ તરફથી જરૂર કહેવામાં આવ્ય છે કે, અમુક લોકો છે કે, જે ફિલ્મને લઇને સ્પાઇલર્સ બહાર પાડી રહ્યા છે .એવામાં તેમની પાસે આવુ નહી કરવાની અપિલ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
