મિત્રો સાથે પાર્ટીમાં ધમાલ કરતી જોવા મળી સારા અલી ખાન, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ!
સારા અલી કાન તેના મિત્ર ઓરહાન અવત્રામણિ સાથે જોવા મળી હતી. ઘણી વખત સારા તેની સાથે મસ્તી કરતી જોવા મળે છે.
બોલિવૂડની બોલ્ડ એન્ડ ક્યૂટ અભિનેત્રી સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સારા અલી ખાન ક્યારેક તેના બોલ્ડ બિકિની લુક તો ક્યારેક તેના અફેરની ચર્ચાને લઈને ચર્ચામાં રહે છે. હવે સારા અલી ખાન ફરી એક વખત ચર્ચામાં આવી છે. હાલમાં જ સારા અલી ખાન મિત્રો સાથે પાર્ટીમાં ધમાલ કરતી જોવા મળી હતી. સારા અલી ખાનની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

સારા અલી ખાન મિત્રો સાથે જોવા મળી
સારા અલી ખાન ઘણી વખત પાર્ટીમાં જોવા મળે છે. આ વખતે તે મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. પાર્ટીમાં સારા અલી ખાન ક્રોપ ટોપમાં કમાલ લાગતી હતી. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઓરહાન સાથે મસ્તી કરતી દેખાઈ
પાર્ટીમાં સારા અલી ખાન સાથે એક ચહેરો ઘણી વખત જોવા મળે છે. આ વખતે પણ તેની સાથે આ ચહેરો જોવા મળ્યો હતો. ઓરહાન અવત્રામાણી અને સારા અલી ખાન જૂના મિત્રો છે અને ઘણી વખત સાથે જોવા મળે છે. આ વખતે પણ બન્ને સાથે જોવા મળ્યા હતા.

સારા મસ્તીની મુડમાં હતી
પાર્ટીમાં સારા અલી ખાન એકદમ મસ્તીના મુડમાં જોવા મળી રહી છે. તે મિત્રો સાથે એકદમ ખુશ દેખાઈ રહી છે. તેના ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
અહીં સારા અલી ખાને મિત્રો સાથે દિલ ખોલીને મસ્તી કરી હતી. ફોટોમાં પણ સારાને મસ્તી કરતી જોઈ શકાય છે. તેની મસ્તી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

સારા ગ્લેમરસ અંજાદમાં જોવા મળી
સારા અલી તેના ક્યૂટ એન્ડ બોલ્ડ લુક સાથે સાથે એક બેગ કેરી કરેલી જોવી મળી હતી. તેની આ બેગ તેના આઉટફીટ સાથે અદભુત લાગતી હતી. ફેન્સને પણ સારાનો અંદાજ પસંદ આવ્યો છે.

પાર્ટીમાં ઓરહાન સાથે ગેમ રમતી જોવા મળી
અહીં પાર્ટીમાં ઓરહાન સાથે ગેમ રમતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સારા અને ઓરહાન ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે.

ફોટોમાં કાતિલ સ્માઈલ આપતી જોવા મળી
સારા અલી ખાન ફોટોમાં કાતિલ સ્માઈલ આપતી જોવા મળી છે. તેની આ સ્માઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે. ફેન્સ પણ તેની અદાઓ પર ફિદા થઈ રહ્યા છે.

સારા અલી ખાન એક્સપ્રેશન આપતી કેદ થઈ
સારા અલી ખાન બોલિવૂડમાં તેના અજીબ એક્સપ્રેશન માટે જાણીતી છે. તે ઘણી વખત શોમાં વિચિત્ર એક્સપ્રેશન આપે છે. આજે પણ તે એક્સપ્રેશનઆપતી જોવા મળી હતી.

ઓરહાન અને સારા જૂના મિત્રો છે
અહીં તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન ઓરહાન અવત્રામણી જુના મિત્રો છે. બન્ને સાથે ભણતા હતા અને ઘણી વખત સાથે જોવા મળે છે. બન્નેના ફોટો વાયરલ થતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
