Raveena Tandon: મારપીટની ઘટનાને આપ્યું રવીના ટંડને સમર્થન, કહીં આ વાત
Raveena Tandon: રવિવારના રોજ રવિના ટંડન સાથે મારપીટની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. અભિનેત્રી પર ઘણા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. મામલો એટલો વધી ગયો કે, પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કેટલાક સત્તાવાર નિવેદનો પણ આવ્યા છે. આવા સમયે, હવે રવિના ટંડને પોતાનું મૌન તોડ્યું છે, અને આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકોને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, રવિના ટંડનના ડ્રાઈવરે એક મહિલાને તેની કાર સાથે ટક્કર મારી હતી. આ સાથે અભિનેત્રીએ નશાની હાલતમાં મહિલા સાથે ઝપાઝપી પણ કરી હતી. જોકે થોડા સમય બાદ સત્ય બહાર આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજ વાયરલ થયા - રવિના ટંડન સાથેની આ ઘટનાના CCTV ફૂટેજ બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સાથે સત્ય પણ બહાર આવ્યું હતું. વીડિયોમાં કાર સાથે કોઈને ટક્કર મારવાની કોઈ ઘટના જોવા મળી નથી, અને રવિના ટંડન પરના આરોપો પણ ખોટા સાબિત થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, રવિના ટંડનની કાર ત્યાં હાજર મહિલાઓને સ્પર્શી ન હતી. ઝોન 9ના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રાજતિલક રોશને જણાવ્યું હતું કે, ફરિયાદ ખોટી છે. હવે અભિનેત્રીએ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.
રવિનાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી - રવિના ટંડને આ કેસ અંગેના સમાચાર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. અભિનેત્રીએ મિડ-ડે પર તેની ઇન્સ્ટા સ્ટોરીમાં ઘણી મીડિયા સંસ્થાઓના સમાચાર પોસ્ટ કર્યા છે. રવિના ટંડને તેના એક્સ એકાઉન્ટ પર આ ઘટના અંગે પોલીસનું સત્તાવાર નિવેદન પણ પોસ્ટ કર્યું છે.
What the hell! Nowhere in d video any sort of rash driving/nose bleeding as claimed, is visible ?
— Afsana Ahmed (@afsanaahmed) June 2, 2024
A harrowed #RaveenaTandon ( not drunk as claimed) shoved/pushed by a frenzied mob is seen trying to protect her driver!
Cant imagine her plight!
Needs a thorough investigation ! https://t.co/ao5Ds60Ql9
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
