આલિયાને છોડીને હવે રણબીર આ અભિનેત્રીને ઇમ્પ્રેશ કરવમાં વ્યસ્ત
બોલિવૂડ એક્ટર રણબૂર કપુર અત્યારે પોતાની ફિલ્મ બ્રહમાસ્રની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ફિલ્મ બોક્સઓફિસ પર રિકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ બાદ હવે તે એનિમલની ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલીવાર સાઉથ એક્ટ્રેસ
બોલિવૂડ એક્ટર રણબૂર કપુર અત્યારે પોતાની ફિલ્મ બ્રહમાસ્રની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ફિલ્મ બોક્સઓફિસ પર રિકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ બાદ હવે તે એનિમલની ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલીવાર સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન શેયર કરનાર છે. ખબર સામે આવી છે કે, જેને જણ્યા બાદ હૈરાન છે.

રશ્મિકા મંદાનાએ કર્યો મોટો ખુલાસો
રણબીર કપુરએક એવો એક્ટર છે જે કોઇ પણ નવી અભિનેત્રી સાથે પોતાનું ટ્યુનિંગ બનાવી લે છે. પછી તે ઓન સ્ક્રીન હોય કે, ઓફ સ્ક્રીન હોય. રશ્મિકા મંદાનાએ મોટો ખુલાસો કરતા અને કહ્યુ કે, તે ફિલ્મના સેટ પર રણબીરના લીધે રડી પડી હતી.

રણબીર પત્નીની પાછળ કરે છે આવી હરકત
રશ્મિકા મંદાનાએ ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ એનિમલના સેટ પર શુટિંગ દરમિયાન તેના માટે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવા માટે રણબીરે પોતાના કુકને લગાવ્યો હતો. આ અંગે વાત કરીને અભિનેત્રીએ કહ્યુ કે, તે બોરિંગ બ્રેકફાસ્ટથી હેરાન થઇ હતી. ત્યાર બાદ આગામી દિવસે રણબીર કપુરે પોતાના કુક પાસે રસોઇ બનાવડાવી, તે જોઇને અભિનેત્રીની આંખોમાં આસુ આવી ગયા હતા.

રશ્મિકાને રણબીરે કરાવ્યુ સ્પેશિયલ ફિલ
મૈશેબલ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં રશ્મિકા મદાનાએ રણબીર કપુરના વખાણ કર્યા હતા. તેણે કહ્યુ કે, તેણે પોતાના કુક પાસે જમવાનું બનાવ્યુ હતુ ત્યાર બાદ હુ રડવા લાગી હતી. એક જ જમવાનું આટલુ સારુ કેમ હોઇ શકે છે? રણબીર કપુરે મને કહ્યુ કે, તુ આ બોરિંગ કેમ ખાઇ રહી છે. ? પછી મે કહ્યુ કે, તને સારો કુક મળ્યો છે. અમે આ આદમી છીએ.

રશ્મિકાનું વર્કફ્રન્ટ
તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના હવે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. હાલમાં તે પોતાની આવનાર ફિલ્મ ગડબાયને લઇેન સમાચારોમાં છે. જે 7 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાબ બચ્ચન, નીના ગુપ્તા, જેવા દિગ્ગજ કલાકારો કામા કરી રહ્યા છે.

રશ્મિકાની ફિલ્મ જલ્દી રિલીઝ થશે
આ સિવાય રશ્મિકા મંદાના રણબીર કપુર સાથે ફિલ્મ એનિમલમાં નજર આવશે. આ ફિલ્મ આગામી વર્ષે 2023 માં રિલિઝ થશે. જેના માટે તેના માટે ફૈન્સને લાંબી રાહ જોવી પડશે. આ ફિલ્મ માટે પહેલા પરિણિત ચોડાને લેવામાં આવી હતી . પરંતુ તેણે ફિલ્મ કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ ત્યાર બાદ મેકર્સે રશ્મિકા મંદાનાને લેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
