Rakhi Swanat Mother Passes Away:રાખી સાવંતની માતાનું નિધન, લાંબી બિમારી બાદ થયુ નિધન
રાખી સાવંતે ઇટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, મા હવે આપણી વચ્ચે નથી રહી. તેમણે કહ્યુ કે, મા જયા સાવંતના ઘણા અંગ કામ કરતા બંધ થઇ ગયા હતા. તેમની સ્થિતિ નાજુક હતી.
Rakhi Sawant Mother passes Away: ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતની શનિવારે નિધન થયુ હતુ. કૈંસર સામેની લાંભી લડાઇ બાદ શનિાવારે મુંભઇમાં હોસ્ટિટલમાં તેમનું નિધન થયુ હતુ. રાખી સાવંત અને તેના મિત્રોએ આ અંગેની પુષ્ટી કરી છે. રાખીએ ઇટાઇમ્સ સાથે વાત કરતા કહ્યુ કે, મા હવે નથી રહી . તેમણે કહ્યુ કે, મા જયા સાવંતના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દિધુ હતુ. અને તેમની હાલત ગંભરી હતી. રાખી સાવંતની દોસ્તે ખુલાસો કર્યો છે કે, મૈને મોનિટરમા ઉતાર ચઢાવ જોયા હતા. અને અડધા કલાક બાદ પરીવારને જણાવી દેવામાં આવ્યુ હતુ કે, તેમનું નિધન થઇ ગયુ છે.

આ પહેલા રાખી સાવંત મીડિયા સાથે વાત કરતા તેની માતાની તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. માતાને બ્રેન ટ્યુમર હતુ. રાખીની માતાને હાલત એટલી ખરાબ હતી કે, તે વાત નહોતી કરી શકતી. એના ઇલાજનો ખર્ચો પણ વધારે હતો .રાખીએ જણાવ્યુ હતુ કે, તેની માતાના ઇવાજમા મુકેશ અંબાણી મદદ કરી રહ્યા હતા. રાખીની માતા હોસ્પિટલમાં બરતી હતી. તેમના કેન્સલનો ઇલાજ ચાલી રહ્યો હતો .તેની માતા ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ક્રિટિકેયર હોસ્પિટલમાં હતી. રાખીની મદદ કરવા માટે મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
