દીદી પ્રિયંકા અને જીજા નીકના વિદેશ પરત ફરતા પહેલા પરિણીતી-રાઘવ કરશે સગાઇ આવી આ ગુડ ન્યુઝ
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાસંદ રાઘવ ચડ્ઢા અને અભિનેત્રી પરિણીતિ ચોપડાને જ્યારથી એક સાથે જોવા મળ્યા છે ત્યારથી તેમના લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ છે. ઘણા મીડિયા રિપર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, રાઘવ અને પરિણીતિ એપ્રિલના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં સગાઇ કરી શકેછે. જેમા ફક્ત તેમના ખાસ આમંત્રિત મહેમાનોને બલાવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ પહેલાજ નવી દિલ્હી પહોચી ચૂકી છે. સૂત્રોએ પણ શેયર કર્યુ હતુ કે, સમારોહમાં પ્રિયંકા ચોપડા જનાસ નિક જોનાસ અને મિરા ચોપડા પણ આવશે. તેમજ નજીકના સંબંધી સાથે મિત્રોનો તેમા સમાવશ કરવામા આવશે.
રાઘવ અને પરિણીતિ વચ્ચે ડેટિગની અફવાહ ગયા અઠવાડીયે શરુ થઇ હતી. જ્યારે બંને લંડન અને ત્યાર બાદ મુંબઇમાં એક સાથે જોવા મળ્યા હતા. આ કપલ મુબઇ અને દિલ્હીના એરપોર્ટ હમેશા સાથે જોવા મળ્યુ છે.
રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા એક બીજાને યુકે યૂનિવર્સિટીના દિવસોથી ઓળખે છે. બને વર્ષોથી સારા દોસ્ત છે. તેમણે હજી સુધી તેમણે પોતાના સંબંધો અને લગ્નની અફવાહ વિશે કોઇ જ પુષ્ટી કે ખંડન નથી કર્યુ.
તેમના લગ્નની વાત સામે આવી રહી છે. કોઇ મોટા સ્ટાર દ્વારા તેમના લગ્નની વાત પર મુહર પણ વાગી ચૂકી છે. જો કે, એ વાત અલગ છે કે, રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ આ અંગે કઇ જ અધિકારીક જાણકારી આપી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
