Radhika Apte Viral Video : રાધિકા આપ્ટેએ કેમેરા જોતાની સાથે છૂપાવ્યો પોતાનો ચહેરો
રાધિકા આપ્ટે બોલીવુડની તે તમામ અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે, જે પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે રાધિકા આપ્ટે તેના શાનદાર અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે, તે કેમેરાથી પોતાનું અંતર જાળવી રાખે છે.
Radhika Apte Viral Video : રાધિકા આપ્ટે બોલીવુડની તે તમામ અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે, જે પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે રાધિકા આપ્ટે તેના શાનદાર અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે, તે કેમેરાથી પોતાનું અંતર જાળવી રાખે છે.

વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો
તાજેતરમાં, જ્યારે અભિનેત્રીને સ્પોટ કરવામાં આવી હતી, ત્યારે તેણે પાપારાઝીને જોઈને પોતાનો ચહેરો છૂપાવી દીધો હતો. હવે રાધિકાનોઆ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રીની આ સ્ટાઈલ પર ફેન્સ કોમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમનીપ્રશંસા કરી રહ્યા છે.

મને લાઈમલાઈટમાં રહેવું ગમતું નથી - રાધિકા આપ્ટે
બોલીવુડના ઘણા એવા સેલેબ્સ છે, જે હેડલાઈન્સમાં રહેવા માટે કંઈ કરતા નથી. આવા સમયે, કેટલાક એવા સેલેબ્સ છે, જેઓ તેમનાશાનદાર કામ માટે પ્રખ્યાત છે, પરંતુ તેઓ લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી કરતા.

રાધિકાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાધિકા આપ્ટે કેમેરાથી બચતી જોવા મળી રહી છે. હૂપલાએ અભિનેત્રીનો આ વીડિયો તેનાઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

પોતાનો ચહેરો છૂપાવતી જોવા મળી હતી અભિનેત્રી
લાંબા સમય બાદ રાધિકા આપ્ટે કેમેરા સામે જોવા મળી હતી. વીડિયોમાં તે પાપારાઝીને જોઈને પોતાનો ચહેરો છૂપાવવા લાગે છે અનેહસીને પૂછે છે કે, તમે શેના માટે આવ્યા છો? આ પછી પાપારાઝી કહે છે કે, તેઓ તમારા માટે આવ્યા છે.

રાધિકા આપ્ટેની સ્ટાઈલ ચાહકોને પસંદ આવી
રાધિકા આપ્ટેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ ફેન્સને પણ રાધિકા આપ્ટેની આ સ્ટાઇલ પસંદઆવી રહી છે. રાધિકા આપ્ટેના આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં રાધિકા જોવા મળશે
રાધિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં 'મોનિકા ઓહ માય ડાર્લિંગ'માં જોવા મળશે. આ સાથે, અભિનેત્રી ભૂતકાળમાંતેની ફિલ્મ 'ફોરેન્સિક' માટે ઘણી ચર્ચામાં હતી. આ ફિલ્મમાં રાધિકાની સાથે વિક્રાંત મેસી જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
