પ્રિયંકા ચોપડા જોનસે દેખાડી માલતીની તસવીર કરી શેર
પ્રિયંકા ચોપડા જોનસ થોડા સમય પહેલા ભારત આવી હતી. ત્યારે એવી પણ ચર્ચા થઇ હતી કે, તેમની સાથે તેનો પતિ જોનસ અને તેની દિકરી માલતી મેરી જોનસ સાથે આવશે. જોકે, એવુ કઇ જ થયુ નથી. અને લોકોના હાથમાં નિરાશા આવી છે. બધા લોકો જાણે છે
પ્રિયંકા ચોપડા જોનસ થોડા સમય પહેલા ભારત આવી હતી. ત્યારે એવી પણ ચર્ચા થઇ હતી કે, તેમની સાથે તેનો પતિ જોનસ અને તેની દિકરી માલતી મેરી જોનસ સાથે આવશે. જોકે, એવુ કઇ જ થયુ નથી. અને લોકોના હાથમાં નિરાશા આવી છે. બધા લોકો જાણે છે કે, પ્રિયંકા ચોપડા પોતાના દિકરીની તસવીર શેર નથી કરતી પરંતુ કોઇના કોઇ રીતે સોશિયલ મીડિયા પર બીજા એન્ગલ પર રજુ કરી દે છે.

હવે કંઇ એવુ થયુ છે કે, જે ખબરોમાં ભાગ બની છે. કેમ કે, અભિનેત્રીએ માલતી મેરી જોનસની પહેલી ઝલક શેર કરી છે. જી હા. પ્રિયંકા ચોપડાએ દિકરીની તસવીર શેર કરી છે. જેમા અડધો ચહેરો નજર આવે છે. પ્રયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરી છે. અને લખ્યુ છે કે, "આઇ મીન" તે સિવાય તેણે હાર્ટ સ્માઇલી પણ શેર કરી છે
આ વાત ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે અને પુરી તસવીર શેર કરવાની માગ કરી રહ્યા છે. જો કે, પ્રિયંકા ચોપડાની જેમ તેને લઇને કોઇ જ રિએક્શન સામે નથી આવી. 15 જાન્યુઆરી 2022 માં પ્રિયંકા ચોપડા અે નિક ની જીવનમાં માલતી મેરી ચોપડાનો જોનસ આવી હતી. અને સરોગેસી દ્વારા તેમણે એક દિકરીનું સ્વાગત કરી હતી. તેના લગ્ની વાત કરીએ તો 1 ડિસેમ્બર 2018 માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
