પ્રિયંકા ચોપરાએ નિક સાથે કરી મસ્તી- જોનાસ બ્રધર્સનું ગીત ગાયું- Video વાયરલ

પ્રિયંકા ચોપરાએ નિક સાથે કરી મસ્તી- જોનાસ બ્રધર્સનું ગીત ગાયું- Video વાયરલ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વધુ ચર્ચામાં રહે છે. અવારનવાર બંને સોશિયલ મીડિયામાં કંઈક એવું કહેતા જોવા મળે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. હાલ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા નિક બ્રધર્સનું ગીત ગાતી જોવા મળી રહી છે અને તેમના કેટલાય ફ્રેન્સ પણ ત્યાં છે. આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

કરાઓકે નાઈટ

કરાઓકે નાઈટ

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા જોનસ બ્રધર્સનું ગીત સકર ગાઈ રહી છે અને કરાઓકે નાઈટનો વીડિયો છે. વીડિયોમાં પ્રિયંકા, નિક સાથે ઝૂમતી જોવા મળી રહી છે. પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું વન પીસ પહેર્યું છે. પ્રિયંકા અને નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સાથે મસ્તી કરે છે

સાથે મસ્તી કરે છે

પ્રિયંકા ચોરા અને નિક જોનસ હંમેશા સાથે મસતી કરતા જોવા મળે છે અને સોશિયલ મીડિયા પરની તસવીરો પણ આ વાતનું સબુત છે.

રોમાન્ટિક કપલ

રોમાન્ટિક કપલ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના જ્યારથી લગ્ન થયા છે, લોકો તેમને એક આઈડલ કપલ માને છે.

ધ્યાન રાખે છે

ધ્યાન રાખે છે

કેટલીયવાર જોવા મળ્યું કે નિક જોનસ પ્રિયંકા ચોપરાની ભારે કેર કરે છે અને કેટલાય વીડિયો પણ સામે આવી ચૂક્યા છે.

રજા

રજા

પ્રિયંકા અને નિક અવારનવાર કામથી સમય કાઢી સથે રજા માણવા જાય છે. બંને એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે.

પરિવાર સાથે પણ ધમાકો

પરિવાર સાથે પણ ધમાકો

પ્રિયંકા ચોપરા અને જોનસ ફેમિલી વચ્ચે શાનદાર બોર્ડિંગ છે જે વેકેશન્સ દરમિયાન જોવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ગયા વર્ષે જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન પણ ચર્ચામાં રહ્યાં હતાં. પ્રિયંકાએ હિંદુ અને ઈસાઈ રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં.

વીડિયો

અહીં જુઓ પ્રિયંકા ચોપરાનો મસ્તીભર્યા અંદાજમાં આ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X