Pathaan Box Office Day 5: પાચંમા દિવસે તમામ રિકોર્ડ તુટ્યા, ઇતિહાસમાં સામેલ થશે શાહરુખની આ ફિલ્મ
શાહરુખ ખાની પઠાણે 5 મા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. તરણ આદર્શે તેના ટ્વીટર પર આ માહિતી આપી હતી. તેણે જણાવ્યુ હતુ કે, 5 મા દિવસે પઠાણે 60 થી 62 કરોડની આસપાસ કમાણી કરી છે.
પઠાણ ફિલ્મ હવે ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. પહેલા દિવસે 55 કરોડની કમાણી કર્યા બાદ પઠાણે કેટલાય રિકોર્ડ પોાતના નામે કરી લીધા છે. પાચમા દિવસે તો ધમાકો જ કરી દિદો છે. જી હા શાહરુખ ખાનની આ ફિલ્મમાં પાચમા દિવસે કઇ એવુ કરી દિધુ છે જે આજ સુધી કોઇ નથી કરી શક્યુ.રવવારે અંદાજે 62 થી 70 કરોડની બિઝનેસ કર્યો છે. તરણ આદર્શે રવિવારની એક પોસ્ટ કરી હતી. તેમા લખ્યુ હતુ. પઠામ "પ્રારંભિક અનુમાન" રવિવાર ડે 5 60 તી 62 કરોડ રૂપિયા તેનાથી ઓછા કે વધારે પણ હોઇ શકે છે.

ત્યાર બાદ ફેન્સ ઘણા એક્સાઇટેડ છે. કેમ કે, ફિલ્મ પહેલા જ 450 કરોડનો આંકડો પરા કરી ચૂકી છે. આ ફિલ્મે રિલીજના 3 દિવસમાં 200 કરોડની આંકડો પાર કરી લીધો હતો. જે આજ સુધી કોઇએ નથી કર્યુ.
ફિલ્મે આ સાથે ઇતિહાસ રચી દિધો છે. અને લોકોને ઘણી પસંદ પણ આવી રહી છે. પઠાણ હવે જે આકંડા તરફ આગળ વધી રહી છે તેનાથી એવુ લાગી રહ્યુ છએ કે, બોલિવૂડનો કોઇ સૌથી મોટો રિકોર્ડ બનનાર છે.
શાહરૂખ ખઆનની ફિલ્મે સમગ્ર વિશ્વમાં ધમાકો કર્યો છે. અને યશરાજે ફિલ્મ્સની શરુઆત કરતા કહ્યુ હતુ કે, આ બસ હજી શરુઆત છે.
કિંગ ખાનની રિએન્ટ્રી રંગ લાવતી દેખાઇ રહી છે. અને ફેન્સે તેને બિલકુલ નારાજ નથી કર્યુા. શાહરુખ ખાનને પણ આની આશા નહી હોય.ફિલ્મ આટલુ સારુ કલેક્શન કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
