Nora Fatehi Photos : હોટ રેડ ચીલી બની નોરા ફતેહી, સ્ટેજ પર લગાવી આગ
Nora Fatehi Photos : નોરા ફતેહીનો સ્ટેજ લૂક એકદમ ગ્લેમરસ અને સુંદર છે. નોરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરોને થોડા જ કલાકોમાં લગભગ 10 લાખ લાઈક્સ મળી છે.
Nora Fatehi Photos : નોરા ફતેહી પોતાના ડાન્સ કરતાં વધુ તેના બોલ્ડ એક્ટ માટે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં જોવા મળે છે. પોતાના સેક્સી ફીગર અને અભિનયને કારણે સમાચારોમાં રહેતી નોરા ફતેહી હાલમાં અમેરિકામાં સ્ટેજ શો અને ઈવેન્ટ્સમાં પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી રહી છે.

નોરા ફતેહીએ સ્ટેજ શોની તસવીરો શેર કરી
નોરા ફતેહીએ સ્ટેજ શોમાંથી તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને નેટીઝન્સ નિસાસો નાખતા જોવા મળે છે. ફેન્સ તેના ફોટોસજોઇને બેકાબૂ બની રહ્યા છે.

સિઝલિંગ સ્ટાઇલની તસવીરો શેર કરી
નોરા ફતેહીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની સિઝલિંગ સ્ટાઇલની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા ફતેહી સ્ટેજ પર લાલ રંગનાચમકદાર ટુ-પીસમાં જોવા મળી રહી છે. નોરા ફતેહી હાથમાં માઈક સાથે બ્રેલેટ સ્ટાઈલ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.

સેક્સી લુકથી નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું
નોરા ફતેહીએ તેના સેક્સી લુક બતાવીને નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. નોરા ફતેહીએ તાજેતરની તસવીરોમાં કોઈ પણ પ્રકારનીજ્વેલરી વિના પોતાનો સિઝલિંગ લુક પૂર્ણ કર્યો છે. નોરાએ કાનમાં ગોળાકાર પત્થરોવાળી બુટ્ટી પહેરી છે.

પાગલ થઈ રહ્યા છે નેટીઝન્સ
નોરા ફતેહીએ સ્ટેજ પરફોર્મન્સ માટે ડાર્ક આઈ મેકઅપ સાથે ન્યુડ લિપ શેડ પણ કેરી કર્યો છે. નોરા ફતેહીની શાનદાર સ્ટાઈલ જોઈનેનેટીઝન્સ પાગલ થઈ રહ્યા છે.

નોરા ફતેહી હાલમાં અમેરિકામાં સ્ટેજ શો કરી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી હાલમાં અમેરિકામાં સ્ટેજ શો કરી રહી છે. નોરા ફતેહીના સિઝલિંગ ફોટા જોઈને લાગે છે કે, તે પોતાનીસુંદર સ્ટાઈલ બતાવીને અમેરિકનોના હોશ ઉડાવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
