નીસા દેવગણનો No Make up લૂક જોઇને લોકો હેરાન, કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોચી
અજય દેવગણની દિકરી નીસા દેવગણ સિંદ્ધીવિનયાક મંદિર ખાતે કાજોલ સાથે સાદગીમાં જોવા મળી હતી. સાથે પૈપીરાજની ફોટો પણ લેવા દીધો હતો.
અજય દેવગણની દિકરી નીસા દેવગણ અત્યારે ઘણી લાઇમ લાઇટમાં છે. અને હાલમાં જ પોતાની માતા અને અભિનેત્રી કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળી હતી. આ દરમિયાન કાજોલ અને નીસા ઘણી સુંદર લાગી રહી હતી. નીસાનો નો મેકઅપ લૂક જોઇને હેરાન હતા. કાજોલ અને નીસાએ આ દરમિયાન એથનીક આઉટફિટ પહેર્યો હતો. જે ઘણો સુંદર લાગી રહ્યો હતો. મંદિર બહાર બંને સ્પોર્ટ કરવામાં આવ્યા હતા જ્યાં નિસા સફેદ કુર્તા સલવાર અ દુપટ્ટેમાં હતી. તો કાજોલ ફ્લોર કુર્તામાં હતી. બ્રાઉન સનગ્લાસ પહેરેલો હતો. જેમા બંને સાથે નજર આવ્યા હતા. આ ફોટા તેમના સોશિયલ મીડિયામાં વાયલર થઇ રહ્યા છે.

સ્ટાઇલીશ કપડામાં સ્પોટ કરવામાં આવે છે
નીસા જે પોતાાન બોલ્ડ અને સ્ટાઇલીશ કપડામાં સ્પોર્ટ કરવામાં આવતી હોય છે. તેને આ દરમિયાન તેના ફેન્સ તેને એક એથનિક આઉટફીટમાં જોઇને હેરાન હતા.
ગ્લેમરલ અવતાર
અમુક લોકોએ તેની ઘણી પાર્ટીઓમાં ગ્લેમરસ અવતાર માટે તેની આલોચના પણ કરી હતી. તો ઘણા લોકો તને સલવાર સુટમાં જોઇને ખુશ થયા હતા.
કમેટ સેક્શનમાં લખ્યુ
એક ફેન્સ પેપરાજ પોસ્ટ કોમેન્ટ સેક્શનમાં લખ્યુ કે, " મને ટ્રેનિંગની વાત સમજમાં નથી આવી રહી પબ અને પાર્ટીમાં લોકો વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે. અને અર્થ એ નથી કે તે ધાર્મિક ના હોઇ શકે અને મંદિરમાં ના જઇ શકે.
લુક્સ અને રંગને લઇને તેને ટ્રોલ કરવામાં આવે છે
લોકો તેના વખાણ કરે છે. જણાવી દઇ કે નીસા દેવગણની હમેશા તેના લુક્સ અને રંગને લઇને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ હવે તેનો લૂક્સ સંપૂર્ણ રીતે બદલાય ગયો છે. અને લોકો તને પસંદ પણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
