Namrata Malla : નમ્રતા મલ્લાએ કર્યો ધમાકેદાર ડાન્સ, ફેન્સ થયા કાયલ
Namrata Malla : ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લની બોલ્ડનેસની વાત કરીએ તો તેમાં કોઈ બ્રેક નથી. અભિનેત્રી તેના બોલ્ડ લુક માટે ફેન્સમાં જાણીતી છે.
Namrata Malla : ભોજપૂરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાની બોલ્ડનેસને કારણે જાણીતી છે. ફેન્સ તેની પોસ્ટની કાગડોળે રાહ જોતા હોય છે. આ વચ્ચે હાલ તેનો એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત પર નમ્રતા મલ્લા ડાન્સ કરતી જોવા મળે છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે.

પઠાણના ગીત પર કર્યો જોરદાર ડાન્સ
પઠાણ ફિલ્મના આ ગીતને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે નમ્રતા મલ્લા પણ પઠાણના ગીતને લઈને ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, તાજેતરમાં ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી નમ્રતા મલ્લાએ પઠાણના લેટેસ્ટ ગીત 'ઝૂમ જો પઠાણ' પર તેના ડાન્સનો વીડિયો શેરકર્યો છે.

કિલર મૂવ્સ બતાવતી જોવા મળી
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, નમ્રતા મલ્લા પઠાણના ગીત પર કિલર મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. નમ્રતા મલ્લા ભૂતકાળમાં પણબોલીવુડના ઘણા ગીતો પર બેલી ડાન્સ કરતી જોવા મળી છે, પરંતુ આ વીડિયોમાં નમ્રતા મલ્લનો જોરદાર ડાન્સ દર્શકોને આકર્ષી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
અભિનેત્રીએ તેનો આ વીડિયો સ્વિમિંગ પૂલ બાજુથી શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. વીડિયોમાં નમ્રતા મલ્લા સ્કાયબ્લુ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ માદક લાગી રહી છે. અભિનેત્રીના આ વીડિયોને નમ્રતાના ફેન્સ પણ પસંદકરી રહ્યા છે.
તસવીરો શેર કરતી રહે છે નમ્રતા મલ્લા
નમ્રતાની ખાસ વાત એ છે કે, તે માત્ર પોતાની બોલ્ડનેસ ઓનસ્ક્રીન જ નથી બતાવતી, પરંતુ તે સ્ક્રીનની બહાર પણ બોલ્ડ તસવીરો શેરકરતી રહે છે.
નમ્રતા મલ્લાના ચાહકોને જણાવી દઈએ કે, તે ઉત્તર પ્રદેશના ઈન્દ્રપુરમમાં રહે છે અને તેણે ખૂબ જ ઓછા સમયમાં પ્રખ્યાતઅભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
આ સિવાય અભિનેત્રી નમ્રતા મલ્લાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પવન સિંહ અને ખેસારી લાલજેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
