Allia Bhatt Baby Pic: કેમ થઇ રહી છે વાયરલ થઇ રહી આલિયાની દિકરીની તસવીર?
બોલિવૂડના લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબિર કપુર હાલમાં માતા પિતા બન્યા છે. અભિને્ત્રીએ એક બેબીને જન્મ આપ્યો છે. ત્યાર બાદ કપુર ખાનમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ફેન્સ હવે અભિનેત્રીની દિકરીની એક ઝલક મેળવવા માંગે છે. સોશિય
બોલિવૂડના લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબિર કપુર હાલમાં માતા પિતા બન્યા છે. અભિને્ત્રીએ એક બેબીને જન્મ આપ્યો છે. ત્યાર બાદ કપુર ખાનમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ફેન્સ હવે અભિનેત્રીની દિકરીની એક ઝલક મેળવવા માંગે છે. સોશિયલ મીડિયામાં તસવીર વાયર થઇ રહી છે. ચાલો તમને જણાવીએ કે તેના પાછળની સચાઇ શુ છે.

વાઇરલ થઇ આલિયા ભટ્ટ અને તેની દિકરીની તસવીર
જ્યારથી આલિયા ભટ્ટે ફેન્સ સાથે દિકરીને જન્મની ખુશ ખબર શેર કરી હતી. ત્યારથી ફેન્સથી તેની નાની પરીને એક ઝલક મેળવવા માગે છે. જો કે અભિનેત્રીએ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં શેર નથી કરી પરંતુ આ પહેલા જ ઘણી ખોટી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. જેને આલિયા ભટ્ટ અને રણબીર કપુરની દિકરી કહેવામાં આવે છે.

વાયરલ ફોટાનીશુ હકિકત છે.
આલિયાની જે તસવીર બાળક સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તેન અમુક યુજર્સ મોર્ફ કરીને આલિયાની દિકરી કહીને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાછે. અત્યાર સુધી ઇન્ટરનેટમાં એવી કોઇ તસવીર સામે નથી આવી જેમા હોસ્પિટલમાં આલિયા ભટ્ટની બગલમાં એક નાની બાળકી સુતી છે.

તસવીરને કરવામાં આવી મોર્ફ
આ સિવાય સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. વિડીયોમાં હોસ્પિટલમાં આલિયા ભટ્ટની સાથે એક બાળકીને દેખાડવામાં આવી છે. જેને લઇને વારંવાર દાવો કરવામા આવ્યો છે. તે આલિયા ભટ્ટની દિકરી છે. પરંતુ આ તમામ તસવીર અને વીડિયો પર બીલકુર વિશ્વસ ના કરવો.કેમ કે તે ફેક છે.

જલ્દી સાર્વજનીક કવરામાં આવશે તસવીર
સોશિયલ મીડિયામાં અત્યાર સુધીમાં આલિયા ભટ્ટ અને સમગ્ર કપુર ખાનદાન તફરથી દિકરીની કોઇ જ તસવીર શેર કરવામાં નથી આવી તો સોશિયલ મીડિયામાં શેર કવરામાઁ આવેલ તસવીરના દાવા ખોટા છે. કપુર ખાનદાન અથ્યારે નાની પરીના આવકારવા માટેની તૈયારી કરી રહ્યા છે. અને જલ્દી બાળકીની તસવીરને સાર્વજનીક કરવામાં આવશે.

આલિયા ભટ્ટે ફેન્સને આપી હતી. ખુશખબરી
આલિયા ભટ્ટે મા બનવાની જાણકારી સૌથી પહેલા રણબીર કપુરની બહેન રિદ્ધિમા કપુરે જાણકારી આપી હતી. ત્યાર બાદ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આલિયા ભટ્ટના ફેન્સ સાથે ખુશખબરી શેર કરી હતી. આ ખબર શેર કરતા તેણે લખ્યુ હતુ કે, "અમારા જીવનની સોથી સારી ખબર છે. અમારો બાળક.. અને તે જાદુઇ ગર્લ્સ છે. તેની સાથે તેણે એક પરીવારની સ્કેચ પણ શેર કર્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
