કિયારા લગ્ન બાદ પહેલા વાર જોવા મળી બોલ્ડ અંદાજમાં, દરેક બાજીથી ખુલી ડ્રેસ પહેરીને આવી પહરોચી
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી જે પોતાના લગ્નને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. લગ્ન બાદ કિયારા અડવાણીના એક થી એક ચડીયાતા લૂક્સ રોકાવાનુ નામ નથી લઇ રહ્યા. હવે કિયારા ફરી એક વાર લેટેસ્ટ લૂક્સ સોશિયલ મીડિયામાં સામે આવ્યુ છે. જે ટોક ઓફ ધી ટાઉન બન્યુ છે. લગ્ન બાદથી કિયારા વર્કફ્રન્ટ પર એખ્ટીવ જોવા મળી રહી છે. અને ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તમામ મોટા ઉવેન્ટ્સમાં શાનદાર અંદાજમાં આવી પહોચે છે.

હવે કિયારા અડવાણી શુક્રવારે રાત્રે થયેલ પિંકવિલા એવોર્ડ ઇવેન્ટમાં આવી પહોચી હતી. આ ઇવેન્ટમાં તેણે લગ્નના સૂસે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તો બીજી તરફ રેડ કારપેટ પર પહોચતા જ તેમ બીજી હિરોઇનના લૂક્સ ફેઇલ કરી દિધા હતા. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તમે જોઇ શકો છો કે, કિયારાના પહોચતા જ દરેક બાજુ કિયારાના નામું ગુંજ હતી.
આ સાથે જ દરમિયાન કિયારાના લૂકની વાત કરીએ તો આ હસીના દરેક તરફથી ખુલી ડેયરિગ ડ્રેસમાં જોવા મળી હતી. કિયારાની આ ડ્રેસથાઇ હાર્ટ સ્લિટ હતી. તો ક્લિવેજથી પણ ખુલી હતી. આ સાથે જ સિંગલ સ્ટ્રેપી ડ્રેસ પાછળથી પણ બેકલેસ છે. કિયારાના આ લુક્સને ઘણી સુંદર રીતે પ્રઝેન્ટ્સ કર્યો હતો. આ સાથે જ હસીનાએ હાઇ બન બનાવ્યો હતો. એક્ટ્રેસે લાઉડ મેકઅપ સાથે પોતાના નાઇટ પાર્ટી લૂકને પુરો કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
