KBC 14: 1 કરોડ જીતનાર કોલ્હાપુરની કવિતા કોણ છે, શુ તે 7.5 કરોડનો ઉત્તર આપી શકશે
કોન બનેગા કરોડપતિ શો દર્શકોને ભારે પસંદ પડી રહ્યો છે. આ શો માં ભારતના ગામડા અને શહેરના પ્રતિભાશાળી કાન્ટેસ્ટેન્ટ અમિતાબ બચ્ચન સામે હોટ શીટ પર પહોચી રહ્યા છે. અને સાચા જવાબ આપીને મોટી રકમ જીતીને જઇ રહ્યા છે કેબીસી સીજન
કોન બનેગા કરોડપતિ શો દર્શકોને ભારે પસંદ પડી રહ્યો છે. આ શો માં ભારતના ગામડા અને શહેરના પ્રતિભાશાળી કાન્ટેસ્ટેન્ટ અમિતાબ બચ્ચન સામે હોટ શીટ પર પહોચી રહ્યા છે. અને સાચા જવાબ આપીને મોટી રકમ જીતીને જઇ રહ્યા છે કેબીસી સીજન 14ને પોતાનો પહેલો કરોડપતિ પણ મળી ગયા છે. આ સિજનમાં પહેલી કરોડપતિ બનાર કોલ્હાપુરની ગૃહણી કવિતા ચાવલા છે.
ગૃહિણી કવિતા ચાવલા કોન બનેગા કરોડપતિ નવી સીઝનમાં 1 કરોડ રૂપિયા રકમ જીતનાર પહેલી ખેલાડી બની ગઇ છે. સોની ટીવીના આગામી મંગળવારે પ્રસારિત થનાર આ શો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમા જર આવી રહ્યુ છે કે, કવિતા ચાવલા માટે અમિતાબ બચ્ચન ખુશ થઇને તેનું એલાન કરે છે કે, કવિતા જી તમે એક કરોડનું ઇનામ જીતી લીધુ છે.

સોની ટીવીએ નવો પ્રોમો લોન્ચ કર્યો
શનિવારે સોની ટીવીએ નવા કેબીસીના 14 મી સિઝનનો પ્રોમો શેર કર્યો હતો. ઇન્ટાગ્રામ પર શેર કરવામા આવેલા કેબીસી 14 પ્રોમો સાથે ચેનલે કેપ્શન લખ્યુ હતુ કે, ગૃહિણી કવિતા ચાવલા જીએ 1 કરોડ રૂપિયા જીતી લીધા છે.

ફક્ત 12 મી સુધી અભ્યાસ કર્યો છે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્સ અનુસાર કવિતાએ ફક્ત 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે .અને તેણે પોતાની વાચવા લખવાની રસને કાયમ રાખવાનો પ્રયાસ કર્યો છે. કવિતાએ શો મા આવાનું સપનુ જોયુ હતુ. તેના માટે આ સપનાનું સાચા થવા સમાન હતુ

પોતાના બાળકને અભ્યાસ કરવતા આ જ્ઞાન મેળવ્યુ
વર્ષ 2000 થી જ આ શો નો ભાગ વનવા માંગતી હતી. પાછળના વર્ષે પણ શો મા આવી હતી. સોથી તે ફંગર રાઉન્ડ સુધી જ પહોચી શકી હતી. આ વર્ષે આ મુકામ સુધી પહોીચીને મે મારુ સપનુ શાકાર કર્યુ છે. જ્યારે હુ મારા બાળકને અભ્યાસ કરાવતી હતી ત્યારે હુ આ શિખતી હતી.

આગામી એપિસોડમાં 7.5 કરોડ માટે રમશે
એક કરોડ રૂપિયાનો પુરસ્કાર જીત્યા બાદ જશ્ન મનાવતા દેખાય છે. એક કરોડ જીત્યા બાદ કવિતા હોટ સીટ પર જ અમિતાબ બચ્ચન 7.5 કરોડ રૂપિયાનો સવાલ પુછે છે. જેના જવાબ આપવાનો પ્રયાસ કરતી તે જોવા મળે છે. આ સવાલનો જવાબ આપે તો 7.5 કરોડ રૂપિયા જીતી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
