વિક્કી કૌશલ ફક્ત એક નામું હતુ મારા માટે જે મે સાંભળ્યું હતુ
કરણ જોહરના કૉફી વિથ કરણ સીજન 7 માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દર અઠવાાડીયે મોટા મોટા સેલિબ્રિટિઝ આવીને પોતાની પ્રોફેશનલ અને પ્રશનલ લાઇફ વિશે ચર્ચા કરે છે. 10 મા એપિસોડમાં કેકટરીના કૈફ ગેસ્ટ તરીકે આવી હતી. વિક્કી કૌશલ
કરણ જોહરના કૉફી વિથ કરણ સીજન 7 માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દર અઠવાાડીયે મોટા મોટા સેલિબ્રિટિઝ આવીને પોતાની પ્રોફેશનલ અને પ્રશનલ લાઇફ વિશે ચર્ચા કરે છે. 10 મા એપિસોડમાં કેકટરીના કૈફ ગેસ્ટ તરીકે આવી હતી. વિક્કી કૌશલ સાથે લગ્ન પહેલા અને બાદમાં પણ પોતાના પ્રેમ અને અફૈર પર ચુપ્પી રાખનાર એક્ટ્રેસ લગ્ન બાદ પહેલી વાર કોફી વિથ કરણમાં કાઉચ પર બેસવાનું પસંદ કર્યુ હતુ. અને વિક્કી કૌશલ સાથેની પોતાની સંબધોની વાત કરી હતી.

કૈટરીના કૈફ ચોકાવનારી વાત શૈર કરી
કૉફી વિથ કરણ સીજન 7 ના 10 માં એપિસોડમાં ફોન ભુત ના કો એક્ટર ઇશાન ખટ્ટર અને સિદાર્થ ચતુર્વેદી સાથે કૈટરીના કૈફ આવી હતી. શો મા કરણ જોહરે પહેલા આ ત્રણેય મહેમાનોના અફૈર વિશે અને સુહાગ રાતની અવધારણઆ પર વાત કરી હતી. તેમજ શો વિક્કી કૌશલ સાથે પોતાના સંબંધોને લઇને જીણામાં જીણી જાણકારી આપી હતી. બોલિવૂડ અભિનેત્રીએ શેહ કરી હતી.

તે ફક્ત એક નામ હતુ જે મે સાંભળ્યું હતુ
કૈટરીના કૈફે ખુલાસો કર્યો હતો કે, તેના પતિ વિક્કી કપુર લગ્ન પહેલા ક્યારે તેના રડાર પર નહોતા. હું તેના વિશે વધારે નહોતી જાણતી. તે ફક્ત એક નામ હતુ. જેને મે સાંભળ્યું હતુ .તેની સાથે ક્યારેય જોડાઇ નહોતી. પરંતુ જ્યારે હુ તેમને મળી તો તેણે મારુ દિલ જીતુ લીધઉ અને હુ તેની ફેન્સ બની ગઇ.

કૈટરીના કૈફની વિક્કી કૌશલ સાથે પહેલી મુલાકાત
કૈટરીના કૈફ જણાવ્યુ હતુ કે, કોણ વ્યક્તિ હતી જેણે તેની મુલાકાત વિક્કી કૌશલ સાથે કરાવી હતી. કૈટરીના કૈફે જણાવ્યું હતુ કે, નિર્દેશક જોયા અખ્તરે મને વિક્કી કૌશલ સાથે મળાવ્યો હતો. જેની પાર્ટીમાં ક્યુપિડે રોલ પ્લે કર્યો હતો.

કૈટરીના કૈફે વિક્કી સાથે પોતાના સંબધની વાત કરી
કૈટરીના ફૈફે કરણ જોહરના આ શો માટે વિક્કી કૌશલ સાથેના પોતાના રિલેશનશીપને લઇને વાત કરી હતી. તેણએ કહ્યુ કે, આ મારી ડેસ્ટીની હતી. આટલા બધા સંયોગ હતા કે એક સમયે આ બધુ અનરિયલ લાગવા લાગ્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
