Kapil Sharma Net Worth:300 કરોડ છે? કપિલ શર્માની નેટ વર્થ પર કોમેડિયને કર્યુ આવી રીતે રિએક્ટ
કપિલ શર્માએ એક ઇન્ટરવ્યુમાં પોતાના નેટ વર્થને લઇને વાત કરી હતી. આ સાથે જ તેણે ગિન્ની સાથે પોતાની બોન્ડિગને લઇને પણ વાત કરી હતી.
Kapil Sharma Net Worth: કોમેડિયન કપિલ શર્માએ અત્યારે પોતાની ફિલ્મ Zwigato ને લઇને પ્રમોશનમાં વ્યસ્થ છે. ફિલ્મ 17 માર્ચના રોજ રિલિઝ થશે. આ ફિલ્મ નંદિતા દાશે બનાવી છે. પ્રમોશન દરમિયાન કપિલ શર્મા પોતાની પ્રશનલ લાઇફન વિશે વાત કરી રહ્યો છે. હાલમાં જ નેટ વર્થ વિશે વાત કરી છે.

કેટલી છે કપિલ શર્માની નેટ વર્થ? આજતકને આપેલા ઇન્ટરવ્યુમાં કપિલ શર્માને પુછવામાં આવ્યુ કે તમારી નેટ વર્થ 300 કરોડ છે? તો જવાબમાં કપિલ શર્મા હસવા લાગ્યા તેણે કહ્યુ કે, મે ઘમા પૈસા ગુમાવ્યા છે. સાચુ કહુ તો હુ આ બધી વસ્તુઓ વિશે વિચારતો નથી. મને બસ એટલી ખબર છે કે, મારી પાસે ઘર છે. કાર છે. ફૈમિલી છે અને તે જ મહત્વનુ છે.
હા હુ સાધુ નથી જ્યારે પૈસા આવશે તો ના નહી પાડુ, આજે પણ મારા વિચાર સેલેરીવાળી છે. મારી પત્નીને પસ્તોઓ પર પૈસા ખર્ચ કરવા ગમે છે. પરંતુ મને નથી ગમતુ. તે પૈસાદાર ઘરમાથી આવે છે તો તે અલગ વાત છે.
કપિલ શર્માએ કહ્યુ કે, 'જેમ કે ગિન્ની પૈસાદાર પરીવારમાથી આવે છે. તેણે મારા બેકગ્રાઉન્ડ સાથે એડજસ્ટ કરતા ઘણી કોઇ મુશ્કેલીનો સામનો નથી કર્યો",
ગિન્ની સાથે ક્યારે થઇ કપિલ શર્માના લગ્ન?
કપિલ શર્માએ કહ્યુ કે ગિન્નીની બહુ ઇજ્જત કરે છે. અમારુ બોન્ડીગ સારુ છે. ગિન્નીએ હમેશા મારો સુખ દુખમાં સાથ આપ્યો છે. જણાવી દઇએ કે, 12 ડિસેમ્બર 2018 ના તેમણએ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા કપિલને બે બાળકો છે. એક ત્રિનાશા અને દિકરી અનાયરા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
