સુપરહીટ કન્નાડ ફિલ્મ 'કાંતારા' OTT પ્લેટફોર્મ પર થઇ રિલીઝ, જાણો તેના વિશે બધુ
સાઉથની ફેમસ એક્ટર અને ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલમ કાંતારા આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાામાં આવી છે. તેને કન્નડ, તમિલ, તેલુગુ અને મલ્યાલમમ ભાષામાં એેમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવ્યુ છે. જે કે, હજી સુધ
સાઉથની ફેમસ એક્ટર અને ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલમ કાંતારા આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાામાં આવી છે. તેને કન્નડ, તમિલ, તેલુગુ અને મલ્યાલમમ ભાષામાં એેમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવ્યુ છે. જે કે, હજી સુધી તેના હિન્દી વર્જન પ્રિમિયમ ઓટિટિ પર ઉપલબ્ધ નથી. ખબર મળી રહી છે. ફિલ્મા કાંતારાનુ ંહિન્દી વર્જન એમઝોન પર નહી દેખાવડમાં આવે કેમ કે મેકર્સે તેના રાઇટ્સ બીજી ઓટીટી પ્લેટફોર્મને આપી દિધા છે.

તમને જણાવી દઇએ કે, સુપરહિટ કન્નડ ફિલ્મ કાંતારા હિન્દી વર્જન સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂક્યુ છે પરંતુ ઓટીટી રિલીઝ માટે હજી લોકોને રાહ જોવી પડશે. જાણવા મળતી માહિતી અનુસાર મેકર્સે તેના હિન્દી વર્જનના રાઇટ્સ એમેઝોન પ્રાઇમના જગ્યાએ નેટફ્લિક્સને વેચ્યા છે. ફિલ્મ કાંતારા તે કન્નડ ફિલ્મોમા છે જે અલગ અલગ ઓટીટી રિલિઝ થઇ છે. આ પહેલા ફિલ્મ 777 ચાર્લીના કન્નડ વર્જન વૂટ સિલેક્ટ પર રિલીઝ કરવામા આવી હતી. પરંતુ બાકીની તમામ ભાષાઓમાં તેને એમેઝોન પ્રાઇમ પર રિલિઝ કરવામાં આવી છે. તમને જણાવી દઇ કે, 777 ચાર્લીનું તમિલ તેલુગુ, હિન્દી અે મલયાલમ વર્જન, કન્નડ ઓટીટી રિલીઝ ના બે મહિના બાદ રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
