Pathaan- જૉન અબ્રાહમે આાહરુખ ખાનને લઇને આપ્યુ મોટુ નિવેદન, મને નથી લાગતુ તે ફક્ત દેશ...
શાહરુખ ખાનની ફિલ્મ વિવાદો વચ્ચે આખરે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને ઘણા રેકોર્ડ પોતાને નામે કરશે. સ્પાઇ ઉપર બનેલી ફિલ્મોમાં શાહરુખ ખાન પહેલીવાર જોવા મળશે. એક્શનથી ભરપુર ફિલ્મમાં શાહરુખ ખાન અને જોન સામે સામે જોવા મળશે.
પઠાણ ફિલ્મ રિલીઝ પહેલા અભિનેતા જૉન અબ્રાહમે મીડિયામાં પઠાણને લઇને જવાબ આપવાને લઇને ઇન્કાર કરી દિધો હતો તો ઘણી પ્રકારની મહિતી સામે આવી હતી. તેને લઇને જાહેર કરવામાં આવ્યુ છે કે, પઠાણના મેકર્સ અને જૉન અબ્રાહમ વચ્ચે કંઇજ સારુ નથી ચાલી રહ્યુ. હવે જોન અબ્હામે જેવી રીતે શાહરૂખ ખાન અને પઠાણને લઇને જે વાત કરી છે તેના બધુ ક્લીયર થઇ જશે.

જૉન અબ્રાહમે આ દદમિયાન સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઇેન કહ્યુ છે દુનિયા અને ખુદ તે પોતાની પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે. યશરાજ પ્રોડક્શનની આ વિડીયોમાં જૉન અબ્રાહમ કહેતા દેખાઇ રહ્યા છે
"મને લાગે છે કે, ફક્ત દેશ જ નહી પરંતુ સમગ્ર દુનિયા ખુદ શાહરુખ ખાન પમ મોટા પર્દા પર પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે. તેમણે આ ફિલ્મમાં દમદાર કામ કર્યો છે. તે આ ફિલ્મમાં દમદાર છે"
આ સિવાય શાહરુખ ખાન સાથે કામ કરવાને લઇને જૉન અબ્રાહમે પોતાના અનુભવ શેય કર્યા હતા. " તેની સાથે કામ કરવાનું સારો અનુભવ છે. મને તેમની સાથે સારો અનુભવ થયો છે."
અમે એક બીજાને સારી રીતે મુક્કા મારી શક્તા હતા. મે કહ્યુ હતુ કે, તમે આંતરરાષ્ટ્રીય ખજાનો છો એટલે "હુ તમને ઇજા નહી પહોચાડુ" આ સિવાય મે કહ્યુ હતુ કે, તમે મને મુક્કો મારી શકો છો મને ઇજા નથી થતી.
ફાઇટ સીન પર જોન
જોન અબ્રાહમનું આ નિવેદન ઘણુ ચર્ચામા છે લોકોનું કહેવુ છે કે, બંનેની ફાઇટ જોરદાર હશે.
What made @TheJohnAbraham play a cold-blooded, menacing, evil force of nature Jim - #Pathaan’s villain? Watch John spill his guts out about #Pathaan… Here’s an on-screen clash that’s too thrilling to resist! pic.twitter.com/J1kWBerDS1
— Yash Raj Films (@yrf) January 19, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
