એશ્વર્યા રાય અંગે આ શું બોલી ગઈ જયા બચ્ચન
Jaya Bachchan on Aishwarya Rai: વર્તમાન સમયમાં બચ્ચન પરિવાર સતત હેડલાઈન્સમાં રહે છે. હાલ અભિષેક બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાની અને છુટાછેડા સુધીની અફવાએ જોરદાર વેગ પકડ્યો છે.
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને ઘણી બાબતો સામે આવી રહી છે.
ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ છે, અને બંને ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.
બચ્ચન પરિવારમાં પુત્રવધૂ ઐશ્વર્યા રાયની અવગણના - એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવાર તેમની વહુ ઐશ્વર્યા રાયની અવગણના કરી રહ્યો છે.
તાજેતરમાં આના પુરાવા પણ જોવા મળ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ઐશ્વર્યા રાય તેની માતા અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ભગવાન ગણેશના દર્શન કરવા પહોંચી હતી. તેમની સાથે બચ્ચન પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતા.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાયની બોન્ડિંગ - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનને ક્યારેય પસંદ નથી કરતા. જોકે, જયા બચ્ચને એકવાર ઐશ્વર્યા સાથેના તેના સમીકરણ વિશે વાત કરી અને તેના શબ્દોએ બધાને ચોંકાવી દીધા હતા.
હું ઐશ્વર્યા રાયની પીઠ પાછળ રાજનીતિ નથી કરતી - રેડિફને આપેલા ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે, તે ઐશ્વર્યા રાયની પીઠ પાછળ કોઈ રાજનીતિ નથી કરતી. તેણીને જે કહેવું હોય તે તે સામે કહે છે.
જયા બચ્ચને જણાવ્યું હતું કે, જો મને ઐશ્વર્યા વિશે કંઈ પસંદ નથી, તો હું તેની સામે જ કહી દઉં છું. હું તેની પીઠ પાછળ રાજકારણ નથી કરતી. જો તે મારી સાથે અસંમત હોય, તો તે પોતાની જાતને વ્યક્ત કરે છે.
મારી સાથે વધુ સન્માનપૂર્વક વર્તવું જોઈએ - જયા બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તે ઇચ્છે છે કે તેની વહુ ઐશ્વર્યા રાય તેની સાથે વધુ સન્માનપૂર્વક વર્તે. મને થોડું વધારે સન્માન મળવું જોઈએ.
જયા બચ્ચને જણાવ્યું હતું કે, ભલે તે થોડી વધુ નાટકીય હોય, પણ તે હજુ પણ ઇચ્છે છે કે, ઐશ્વર્યા માટે આદરણીય રહે. એકબીજા માટે આટલો પ્રેમ હોવા છતાં ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેનો અણબનાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો - જો લોકોનું માનીએ તો બચ્ચન પરિવાર, જે એક સમયે તેમની વહુ ઐશ્વર્યા રાય પર પ્રેમ વરસાવતો હતો, તેણે અચાનક તેની સાથે જોવાનું ટાળવાનું શરૂ કરી દીધું છે.
જયા બચ્ચન સ્પષ્ટપણે પુત્રવધૂ ઐશ્વર્યા રાયની અવગણના કરતી જોવા મળે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ આ વાત સ્વીકારી કે નકારી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
