Javed Akhtar ના પાકિસ્તાન આતંકવાદ વાળા નિવદેન પર Ali Zfar નારાજ, કહી દિધી મોટી વાત
જાવેદ અખ્તર પાકિસ્તનની મુલાકેત હતા ત્યાં જઇને તેમણે પાકિસ્તાનને મુંંબઇ હુમલાની યાદ અપાવી હતી. તેના પર પાકિસ્તાની એક્ટર અલી જાફર નારાજ થયો હતો.
હાલમાં જ પાકિસ્તાનના જઇને તેને આરીસો દેખાડવાનું કામ જાવેદ અખ્તરની એ વાત પર ઘણા લોકો નારાજ થઇ ગયા છે. તેને લઇને લાગાતાર પાકિસાતનથી તેમનો વિરોધ થઇ રહ્યો છે. હવે પાકિસ્તાનના એક્ટ અલી જફરનું રિએક્શન પણ જાવેદ અખ્તરના આ નિવેદન પર સામે આવ્યુ છે. તેમન કહેવુ છે કે, ગીતકારના આ નિવેદનથી પાકિસ્તાના ઘણા લોકોનું દિલ દુભાવ્યુ છે. ત્યાર બાદથી અલીને ચર્ચા છે. અને બધા જાણે છે કે, ઇંડિયામાં ઘણો સમય કામ પણ કર્યુ હતુ . અને લોકોએ તેમના વખાણ પણ કર્યા હતા. જો કે જાવેદ અખ્તરના નિવેદનથી તે નારા છે.

તેણે કહ્યુ કે, "મને લાગે છે કે, પાકિસ્તાની હોવા પર ગર્વ છે. અને પાકિસ્તાની પોતાના દેશ કે લોકોની વિરુદ્ધ કોઇ પણ નિવેદનની વખાણ નહી કરે, વિશેષ રુપથી આ તે પ્રોગ્રામમાં આપવામાં આવ્યુ છે જ્યારે તે લોકોને નજીક લાવવા માટે કરવમાં આવ્યો છે.
તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને આકંતવાદ અને આવા કેટાલ નુક્સાન ઉઠાવ્યા છે. અને તે પીડિત પણ છે. અસંવેદનશીલ અને અનઆવશ્યક નિદવેન ઘમા લોકોની ભાવનાને ઠેસ પહોચી શકે છે.
ત્યાર બાદથી તેનો આ નિવેદન ખબરોનો ભાગ છે. જણાવી દઇએ કે, અલી જફરે જાવેદ અખ્તરનું સ્વાગત કર્યુ હતુ. અને તેમના માટે સોંગ પણ ગાયુ હતુ. પાકિસ્તાનથી તેનો જોરદાર વીડિયો પણ સામે આવ્યો હતો.
જાવેદ અખ્તરે કહ્યુ કે, " મુંબઇ હૂમલા કરનાર આતંવાદી બીજે ક્યાંયથી નહોતા આવયા તે લોકો અંહીથી જ આવ્યા હતા .અને આજે પણ આઝાદ ફરી રહ્યા છે. તેનો વિરોધ એક ભારતીય કરે છે તો તેનો તમને ખોટુ ના લગવુ જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
