Janhvi Kapoor: આ પ્રકારનો બોલ્ડ ફોટોશુટ કર્યા બાદ એક્ટ્રેસનો થયો ખરાબ હાલ
Janhvi Kapoor બ્લેક ડ્રેસમાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જે ફેન્સને ભારે પસદ આવી હતી.
Janhvi Kapoor બોલિવૂડ એખ્ટ્રેસ જાન્હવી કપુરપોતના ફિલ્મો કરતા વધારે પોતાની સ્ટાઇલ તેના બોયફ્રેન્ડ અને કપડાને લઇને ચર્ચામા રહે છે. હાલમાં એક વાર ફરી જાન્હવી કપુરે બોલ્ડ ફોટોશુટ કરાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ફૈન્સ તેને લઇને તેને લઇને ભારે વિવાદ કરી રહ્યા છે.
આમતો હમેશા જાન્હવી કપુર પોતાના ફોટોશુટને લઇને સમાચારોમાં રહેતી હોય છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર જાન્હવીના ફોટોજ ખબરોનો ભાગ બન્યા છે. જાન્હવી કપુરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ ઓફોટશુટની 4 તસવીર શેયર કરી છે. જેમા તેણે બ્લેક કલરનું સ્કીન ટાઇટ વન પીસ ડ્રેસ પહેર્યો છે. સોશિયલ મીડિાય પર વાયરલ આ તસવીરમાં જાન્હવી કપુર સુંદર દેખાઇ રહી છે. જાન્હવી કપુરની તસવીર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે.

પહેલી તસવીરમાં જાન્હવી કપુર ઉભા રહીને પોઝ આપી રહી છે. તેમા તે ઘણી સુંદર લાગી રહી છે. તેના બાલ બંધાયેલા છે. બીજી તસવીરમાં ક્લોજઅફ છે. તેમા તેના ચહેરા પર નૂર નજર આવી રહ્યુ છે. ત્રીજી તસવીરમાં અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. ચોથી તસવીરમાં સ્લીમ અે ટોંડ ફિગર પણ નજર આવી રહ્યુ છે.
જાન્હવી કપુરે તસવીરમાં એક કાલા દિલની ઇમોજી પણ પોસ્ટ કરી છે. તેના પર તેની પહેન ખુશીએ લખ્યુ હતુ કે, 'સેક્સી ગર્લ' એકે લખ્યુ કે, 'ઇન્સ્ટાગ્રમની ક્વીન' કોઇ લખ્યુ કે, 'કિમ કાર્દશિયનની કોપી કરવાનું બંધ કરો'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
