રશ્મિકાને ડેટ કરી રહ્યો છે વિજય દેવકરકોડા? એક્ટરે રિલેશનશિપની સચ્ચાઇ પર કરી વાત
સાઉથ સિનેમાના સુપર સ્ટાર વિજય દેવકરકોંડા હાલના દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ લાઇગરને લઇને સમાચારમાં છવાયેલા રહે છે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. અભિનેતાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો વિજય દેવકરકોં
સાઉથ સિનેમાના સુપર સ્ટાર વિજય દેવકરકોંડા હાલના દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ લાઇગરને લઇને સમાચારમાં છવાયેલા રહે છે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. અભિનેતાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો વિજય દેવકરકોંડા હમેશા પોતાની વ્યક્તિગત લાઇફને લઇને વધુ અપડેટ નથી આપતો પરંતુ મળતી માહિતી મુજબ વિજય ડેવકરકોડા હાલમાં રશ્મિકા મંદાનાને ડેટ કરી રહ્યો છે.

શુ ખરેખર રશ્મિકાને ડેક કરી રહ્યો છે વિજય?
હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે વિજય દેવકરકોંડાને તેની લવ લાઇફને લઇને પુછવામાં આવ્યુ તો એક્ટરે આનો જવાબ દેતા જણાવ્યું હતુ કે, તેના રિલેશનશીપમા આવાનો ડર લાગી રહ્યો છે. મોટા થયા બાદ તેણે એક વાત શીખી છે. છે કે, પ્રેમ નહી પણ પૈસા મેટર કરે છે. પરંતુ પૈસા નહી પ્રેમ પણ જરૂરી છે.

મે ક્યારેય કોઇને નથી કિધુ આઇ લવ યુ
વિજય દેકરકોડાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, આજસુધી તેણે કોઇને "આઇ લવ યુ ટુ" નથી કિધુ. તેણે કહ્યુ કે, મારા પિતાએ મને કહ્યુ હતુ કે, પ્રેમ ફાલતુ વસ્તુ છે. દુનિયામાં ફક્ત પૈસા જ જરૂરી છે. આ વાત મારા દિમાંગમાં એવી ફિટ થઇ ગઇ છે કે, મને લાગ્યુ કે મારા જીવનમાં કોઇ આવ્ય તો કોઇ મતલબથી આવશે. એક્ટરે વધુમાં કહ્યુ કે, પ્રેમ પર ભરોસો છે પણ હાર્ટ બ્રેકથી ડર લાગે છે. જો કે અત્યાર સુધી મારુ દિલ નથી તુટ્યુ.

અનન્યા પાંડેએ હિંટ આપી હતી
રિપોર્ટસની માનીએ તો વિજય દેવકરકોંડા રશ્મિકા મંદાનાને ડેટ કરી રહ્યા છે. જો કે તેને લઇને બંને તરફથી કોઇ પણ પ્રકારના નિવેદન સામે નથી આવ્યા .આ સિવાય બંનેને સાથે સ્પોટ પણ નથી કરવામાં આવ્યા બંને લોકોએ આ સંબંધને અફવાહ ગણાવી છે. પરંતુ વિજય દેવકરકોડાની કો સ્ટાર અનન્યા પાંડેએ કોફી વિથ કરણ શો દરમિયાન આ હિંટ આપી હતી કે વિજય દેવકરકોડા કઇને ડેટ કરી રહ્યા છે.

મારી અંદર પ્રેમ વાળી ફિલિંગ નથી આવતી
વિજય દેકરકોડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, ' હું એક એવો વ્યક્તિ છુ કે, જેને પ્રેમાં પડવુ ગમે છે. હું લવ સ્ટોરીમાં વિશ્વાસ કરુ છુ. તે મારી હેપી પ્લેસ છે. પરંતુ હુ દિલ તુટવાથી ડરુ છુ. જો કે અત્યાર સુધી આવુ કઇ જ નથી થયુ. પરંતુ આગળ હુ કઇ ના કરી શકુ. કોઇ મને કહે કે તે મને પ્રેમ કરે છે તો હુ સામે તેને ક્યારેય જવાબ નહોતો આપતો. આજ સુધી મારી અંદર પ્રેમ વાળી નેચરલ ફિલિંગ નથી આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
