India Lockdown : લોકડાઉન દરમિયાન સેક્સ વર્કરોની હાલત પર બની ફિલ્મ, આ દિવસે થશે રિલિઝ
India Lockdown : મધુર ભંડારકરની આવનારી ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન ( India Lockdown ) ની રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન 2 ડિસેમ્બરના રોજ Zee5 રિલિઝ થશે.
India Lockdown : મધુર ભંડારકરની આવનારી ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન ( India Lockdown ) ની રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ઇન્ડિયા લોકડાઉન 2 ડિસેમ્બરના રોજ Zee5 રિલિઝ થશે. ઉલ્લેખનીય છે કે, મધુર ભંડારકરે આ ફિલ્મની જાહેરાત Koo App પર કરી હતી. જે બાદ તેમની આ પોસ્ટ વાયરલ થઇ ગઇ હતી.
આ ફિલ્મની સ્ટોરી લોકડાઉન દરમિયા સેક્સ વર્કર્સને થયેલી મુશ્કેલીઓ પર આધારિત છે. આ ફિલ્મમાં 4 મુખ્ય પાત્રોની અલગ અલગ સ્ટોરી છે. આ સ્ટોરી ભારતમાં કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉન સમયની છે.

India Lockdown ફિલ્મના કલાકારો
India Lockdown ફિલ્મ ડૉ. જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયો) દ્વારા પ્રસ્તુત છે અને ભંડારકર એન્ટરટેઈનમેન્ટ, પ્રણવ જૈન, ધવલ જયંતિલાલ ગડા અનેઅક્ષય જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત છે અને તેમાં પ્રતીક બબ્બર, શ્વેતા બસુ પ્રસાદ, સાઈ તામ્હંકર, આહાના કુમરા, ઝરીન શિહાબ, આયશાજેવા કલાકારો છે.
આયમાન, સાત્વિક ભાટિયા અને સાનંદ વર્મા જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે મધુર ભંડારકરે લોકડાઉનદરમિયાન આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

સેક્સ વર્કરોની દુર્દશા પર ધ્યાન દોરવામાં આવ્યું
આ ફિલ્મમાં પ્રતિક બબ્બર, શ્વેતા બસુ પ્રસાદ, સાઈ તામ્હંકર, આહાના કુમરા, ઝરીન શિહાબ, આયેશા આઈમાન, સાત્વિક ભાટિયા અને સાનંદવર્મા જોવા મળશે.
4 મુખ્ય કેરેક્ટર્સની અલગ-અલગ સ્ટોરી દ્વારા, ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ લોકડાઉનની સ્ટોરી આવરી લેવામાં આવી છે.
અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ સેક્સ વર્કરનો રોલ કરી રહી છે. તેમના દ્વારા, કોરોના મહામારી દરમિયાન સેક્સ વર્કરોની દુર્દશા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

ગત વર્ષે રિલીઝ થયું હતું પોસ્ટર
આ ફિલ્મનું પહેલું પોસ્ટર વર્ષ 2021 માં રિલીઝ થયું હતું. આ પોસ્ટર દ્વારા મધુર ભંડારકરે તેની ફિલ્મની જાહેરાત કરી હતી અને આજે તેનણેઆ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
