આલિયાની પ્રેગ્નેસીની વાત સાંભળીને ખૂશીમાં કરણ જોહર રડી પડ્યા, પોતાની દિકરીને મા બનતી જોઇને થયા ઇમોશનલ
કરણ જોહર આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ હતુ કે, આલિયા ભટ્ટની પ્રેગ્નેસીને લઇને વાત કરી હતી. કરણ જોહર અને આલિયા ભટ્ટ અકબીજાની ઘણા નજીક છે. કરણ જોહરે આલિયાને સ્ટુડેંટ ઓફ ધી યરથી લૉંચ કરી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન કરણ જોહરન
કરણ જોહર આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ હતુ કે, આલિયા ભટ્ટની પ્રેગ્નેસીને લઇને વાત કરી હતી. કરણ જોહર અને આલિયા ભટ્ટ અકબીજાની ઘણા નજીક છે. કરણ જોહરે આલિયાને સ્ટુડેંટ ઓફ ધી યરથી લૉંચ કરી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન કરણ જોહરને આલિયાના મા બનાવાને લઇને રિએક્શન માંગવામાં આવ્યુ હતુ. કરણ જોહરે જણાવ્યુ હતુ કે, આ ખબર તેમને કેવી રીતે અને કેવી હાલતમાં મળી હતી.
કરણ જોહરે જણાવ્યુ હતુ કે, હુ મારી ઓફિસમાં બેઠો હતો ત્યારે મારા બેડ હૈર ડે હતો. એટલે મારા બાલને હૂડીમાં છુપાવીને બેઠો હતો. ત્યારે આલિયા મારી ઓફિસમાં આવી અને મને આ ખૂશ ખબર આપી હતી. ત્યારે મારી આંખોમા આંસૂ હતા. મારી બેબીને બેબી થવા જઇ રહી છે. જ્યારે મારી મુલાકાત આલિયા ભટ્ટ સાથે થઇ હતી ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તેના દ્વારા મે પહેલી વાર પિતા હોવાનો એહેસાસ કર્યો હતો. તે મારી દિકરી જેવી છે. આ 12 વર્ષમાં અમાારી સફર સારી રહી છે. હવે હુ તેના બાળકને મારી ગોદીમા લેવાની રાહ જોઇ રહ્યો છુ.

તસ્વીર સાથે કર્યુ હતુ એલાન
ઉલ્લેખનિય છે કે, આલિયા ભટ્ટ એક તસ્વીર સાથે પોતાની પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. તેણે હોસ્પિટલમાં પોતાની અને રણબીરની તસ્વીર શેર કરી અને લખ્યુ હતુ કે, "અમારી બેબ જલ્દી આવી રહ્યુ છે" આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના ઘરે વાસ્તુમાં 14 એપ્રિલના રોજ ફેરા લીધી હતા. આ ખૂબ જ પ્રાઇવેટ સમારોહ હતો જેમા તેમના નજીકના સબંધી જ સામેલ હતા.

રણબીરે આપી હિંટ
આ જાહેરાતના બે દિવસ પહેલા રણબીર કપૂરે શમશેરાના ટ્રેલર લૉંચ દરમિયાન ઘર બનાવાની વાત કરતા જોવા મળ્યો હતો. એક સવાલનો જવાબ આપતા રણબીરે કહ્યુ હતુ કે, અત્યારે મારે બહુ બધુ કામ કરવાનુ છે. અત્યાર સુધી પોતાના માટે કામ કરતો હતો હવે ફેમિલી બનાવી છે અને તેમના માટે કામ કરવુ છે. આ વિડીયોના બે દિવસ બાદ આલિયાએ પોતની પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. ફેન્સ રણબીરના આ વિડીયોને તેના પિતા બનવાની વાત સાથે જોડીને જોવા લાગ્યા છે. કેમ કે, રણબીર આ વિડીયોમાં ફેમિલી બનાવાની વાત કરે છે.

બે બાળકોની ઇચ્છા છે
બીજી તરફ આલિયા ભટ્ટનો જૂનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જ્યાં તે પોતાની મિત્ર અનુષ્કા રંજન સાથે એક ગેમ રમી રહી છે. અને હવે તેમનો ખૂલાસો આવ્યો છે કે, તેમને બે બાળકો જોઇએ છે. થનાર દાદી નીતૂ કપુર, થનાર નાના નાની મહેશ ભટ્ટ અને સોની રાજદાન, થનાર માસી શાહન ભટ્ટ અે આકાંક્ષા રંજન કપૂર અને થનાર ફઇભા રિદ્દિ્મા કપૂર સાહનીએ તમામ લોકોએ આ ખુશખબરી પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોઇ પોતાની સોશિયલ મીડિયા પર તો કોઇ મીડિયાને પોતાની કોઇ ને કોઇ પ્રતિક્રિયા આપી હતી.

ખૂબ ઉત્સાહિત છે સોની રાજદાન
આલિયા ભટ્ટની મા સોની રાજદાને બોમ્બે ટાઇમ્સ સાથે એક ખાસ વાતચિત દરમિયાન જણાવ્યુ હતુ કે, જીવનમાં અમુક પલ એવા હોય છે જેને તમે શભ્દોમાં વર્ણવી ના શકો. આ એવા જ એક પલ છે. અમે લોકો ખૂશીથી જૂમી રહ્યા છીએ. પોતાની અંદર એક જીવનનો ઉછેર થવો તે આપણુ જીવન બદલી નાખે છે. તેનાથી સુંદર બીજુ કઇ નથી હોતુ. બે લોકો માટે આનાથી મોટી ખુશી બીજી કોઇ ના હોઇ શકે. હું નાની બનવા માટે ખૂબ જ ઉત્સાહીત છુ. તે બનેને પોતાનો પ્રેમ આપુ છુ.

માસી અનુષ્કા રંજન ભાણાને બગાડવાની તૈયારી કરી રહી છે
આલિયા ભટ્ટની બોસ્ટ ફેન્ડ અનુષ્કા રંજન કપૂરે ઇન્ડિયા ટુડે સાથે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ સમય કોઇ પણની જીવનમાં સૌથી ખૂશીનો પલ હોય છે. તે રણબિર અને આલિયા માટે ઘણી ખૂશ છે. અનુષ્કા ઇચ્છી રહી છે કે, બાળકના ગાલ બિલકુલ આલિયા જેવા હોય કેમ કે, બાળપણમાં તે આલિયાના ગાલ નથી ખેચી શકી.

કામમાં વ્યસ્ત છે આલિયા અને રણબિર
આલિયા અને રણબિર આ મસયે પોતાની ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. આલિયા પોતાની હોલિવુડ ડેબ્યુ ફિલ્મની શૂટિંગ લંડનમાં કરી રહી છે. તો રણબિર પોતાની આવનાર ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્થ છે. તેમજ શ્રદ્ધા કપુર સાથે પોતાની લવ રંજન ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત છે. ત્યાર બાદ બને પોતાના ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ પ્રમોશન શરૂ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
