4 વર્ષ બાદ દીપિકા -રણવીર વચ્ચે કોઈ તકરાર થઈ છે? અભિનેતા કર્યો ખુલાસો
બોલીવુડ લવ બર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદુ કોણને ફેન્સ સાથે જોવાનું પસંદ કરે છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં પીછીએટ નથી કરતા જે તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે આની વચ્ચે ખબર આવ
બોલીવુડ લવ બર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદુ કોણને ફેન્સ સાથે જોવાનું પસંદ કરે છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં પીછીએટ નથી કરતા જે તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે આની વચ્ચે ખબર આવી રહી છે કે બંને વચ્ચે ખટપટ ચાલી રહી છે આ ખબર સામે આવ્યા પછી તેના ફ્રેન્ડ્સ ઘણા ચિંતિત છે તો ચાલો જાણીએ આના પાછળની સચ્ચાઈ શું છે

દીપિકા પદુકોણ અને રણવીર સિંહ કે વચ્ચે બધુ ઠીક નથી?
રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ના સંબંધોમાં આવી છે દરાર આ ખબર ત્યારે સામે આવી જ્યારે ઉમેશ સંઘવીએ બ્રેકિંગ ખબર દેખાડતા લખ્યું હતું કે રણવીર સિંહ અને દીપિકા પદુકોણ વચ્ચે બધું ઠીક ચાલી રહ્યું નથી. બસ ત્યારથી twitter વાયરલ થયા બાદ તેના ફ્રેન્ડ્સ ચિંતામાં મુકાઈ ગયા છે સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે દરાડ પડી ગઈ છે.

રણવીર સિંહ એ કર્યો ખુલાસો
આ ખબર પર નવીન સીએ પોતાનું રિએક્શન આપ્યું હતું એને સાંભળ્યા બાદ તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા રણવીર સિંહએ કહ્યું હતું કે નજર ના લાગે અમારે વર્ષ 2012માં અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2022 માં અમારે 10 વર્ષ પૂરા થઈ ગયા છે

હું દીપિકાની બહુ જ રિસ્પેક્ટ કરું છું
ત્યારબાદ દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની લઈને રણવીર સિંહ એ કહ્યું કે હું દિપીકા બહુ જ રિસ્પેક્ટ કરું છું અને તેને બહુ જ પસંદ કરું છું દીપિકા પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે પર્સનલ લાઇફમાં પણ એ બધા માટે એક પ્યારું સરપ્રાઈઝ છે તમે લોકો ફરી અમને એકબીજા સાથે જોઈ શકશો દીપિકા મારી લાઇફમાં સૌથી વધુ સારી વસ્તુ છે તેનું મારી જિંદગીમાં હું તેના માટે હું કણો જ આભારી છું

દીપિકાની તબિયત બગડી હતી
તમને જણાવી દઈએ કે હાલમાં જ દીપિકા પદુકોણ ની અચાનક તબિયત બગડી ગઈ હતી ત્યારબાદ તેને મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જો કે ત્યારબાદ તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો એ ખબર પડી રહી છે કે દીપિકાના ઘણા બધા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેની હાલતમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
