New Year 2023: દિકરી દેવી સાથે ન્યૂ મોમ બિપાસા બસુ એવી રીતે સેલિબ્રેટ કર્યુ, શેયર કર્યા વીડિયો
બિપાસા બાસુએ પોતાની દિકરી દેવી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. જેમા તે પોતાના પતિની સાથે તેમજ પરીવારના સભ્યો સાથે ઉજવણી કરી હતી.
Bipasha Basu Daughter Devi Video: વર્ષ 2022 માં મોટા સેલેબ્સ માટે ઘણો ખાસ રહ્યો હતો. કોઇના લગ્ન થયા તો કોઇની લાઇફમાં નાના મહેમાનનું આગમ થયુ. જેમાથી એક અભિનેત્રી બિપાસા બસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર છે. અભિનેત્રીએ વર્ષ 2022 માં એક દિકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ દેવી રાખવામાં આવ્યુ હતુ. નવા વર્ષના અવસરે એક્ટ્રેસ પોતાની દિકરી સાથે વીડિયો શેયર કર્યો હતો. અને ફેન્સ અને ફેમિલી મેમ્બરને શુભકામના પાઠવી હતી.

બિપાશા બાસુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા તેની સાથે દેની દિકરી દેવી પણ અને પતી કરણસિંહ ગ્રોવરને જોઇ શકાય છે. આ વીડિયોને વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક્ટ્રેસ કહી રહી છે. 2022 વર્ષ એક જાદુઇ વર્ષ હતુ. કેમ કે, તેણે તેને જીવનનું સૌથી સુંદર ઉપહાર આપ્યુ છે. તેમની દિકરી ખુશીનો ખજાનો દેવી.
આ સિવાય બિપાસાએ પોતાના ઇન્સ્ટા સ્ટોરીમાં પરીવાર સાથે અને ખાસ તસવીર શેયર કરી છે. એક તસવીરમાં તે પતી કરણ સિંહ ગ્રોવર સાથે મસ્તી કરી રહી છે. આ સિવાય ફોટોમાં તેમની દિકરી પણ નજર આવે છે. જો કે, દિકરીનો ચહેરો અભિનેત્રીએ રિવીલ નથી કર્યો. અને સફેદ હાર્ટથી છુપાવ્યો છે. ફોટોામાં બંને ક્યુટ લાગી રહ્યા છે.
તસવીરમાં બિપાસાના ચહેરા પર મા બનવાની ખુશી જોઇ શકાય છે. અભિને્ત્રી નવા વર્ષની સેલિબ્રેશન કરવા માટે ઘણી એખ્સાઇટેડ જોવા મળી રહી છે. આ તસવીર શૈયર કરતા અભિનેત્રીએ લખ્યુ છે કે, આવો 2023ની શરુઆત એ વિશ્વાસ સાથે કરીએ તમામ પરિવર્તન સંભવ છએ. વિશ્વાસ કરવાનું શરૂ કરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
