આશ્રમની બબીતાએ શેર કર્યો બાથરૂમ વીડિયો, ટાવલ પહેરી આપ્યો હોટ સીન
બોલીવુડ એક્ટર બોલીવુડ બોબી દેઓલની બ્લોરબસ્ટર વેબ સીરિઝ આશ્રમ માં જોવા મળેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ પોતાની ઓળખ બનાવી હતી. ત્રિધા ચૌધરી એક્ટિંગ સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
બોલીવુડ એક્ટર બોલીવુડ બોબી દેઓલની બ્લોરબસ્ટર વેબ સીરિઝ આશ્રમ માં જોવા મળેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ પોતાની ઓળખ બનાવી હતી. ત્રિધા ચૌધરી એક્ટિંગ સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર ત્રિધા ફોટો શેર કરે છે, ત્યારે તે ઘણા વાયરલ થાય છે. તાજેતરમાં ત્રિધાએ બાથરૂમ શેર કર્યો હતો, જે બાદ હોબાળો મચી ગયો છે.

વાયરલ થઈ રહ્યો છે ત્રિધાનો વીડિયો
અભિનેત્રી ત્રિધા ચૌધરી ટીવીથી લઈને વેબ સિરીઝમાં અભિનય માટે ખૂબ જ પ્રખ્યાત છે. લોકો તેની સુંદરતાના પણ દિવાના છે. સોશિયલ મીડિયા પર તેનો બોલ્ડ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાઇ રહ્યો છે. તેની બોલવાની સ્ટાઈલ લોકોને ખૂબ જ ગમે છે.
હાલમાં ત્રિધાનો એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ત્રિધા બાથરૂમમાં ટુવાલ લપેટીને જોવા મળે છે. ત્રિધાના ફેન્સ તેના હોટ અવતારના વખાણ કરતા થાકતા નથી.

ત્રિધાએ બાથરૂમમાં બનાવી રીલ
ત્રિધા ચૌધરી એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થતી વેબ સિરીઝ 'આશ્રમ' માં બબીતાના રોલમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝના બંને ભાગમાં બબીતાનું પાત્ર ખૂબ જ બોલ્ડ રહ્યું હતું. આ પાત્રને કારણે ત્રિધા દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની હતી.
આ વખતે ત્રિધાએ તેના ચાહકો માટે બાથરૂમની રીલ શેર કરી છે. આ વીડિયો જોઈને તેની સ્ટાઈલ એક ક્ષણમાં બદલાઈ જાય છે. વીડિયોમાં ત્રિધા એનિમેટેડ કેરેક્ટર તાચીના લુકની નકલ કરતી જોવા મળી રહી છે.

બાથ ટુવાલમાં જોવા મળી ત્રિધા
આ ઇન્સ્ટા રીલમાં, ત્રિધા સૌપ્રથમ ટુવાલમાં લપેટેલી જોવા મળે છે અને તે મોબાઈલ લઈને અરીસાની સામે પોતાનો વીડિયો શૂટ કરતી જોવા મળે છે. આ પછી, વીડિયોમાં તેનો લુક એક ક્ષણમાં બદલાઈ જાય છે અને વાળનો રંગ લાલ દેખાવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ફાયર ઇમોજી કોમેન્ટ કરી રહ્યા છે.

હેલોવિન પાર્ટી માટે તૈયાર થતી જોવા મળી
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો શેર કરતી વખતે ત્રિધાએ #halloweenparty #halloween2022 #halloweeneveryday જેવા હેશટેગ લખ્યા છે. આ વીડિયો જોયા બાદ ખબર પડે છે કે, ત્રિધા હેલોવિન પાર્ટીમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. આ લુક હેલોવિન પાર્ટી જેવો જ છે.

ફરી એકવાર બોબી દેઓલ સાથે જોવા મળશે
મળતી માહિતી મુજબ, ત્રિધા ચૌધરી બોલીવુડ એક્ટર બોબી દેઓલની ફેમસ વેબ સીરિઝ 'આશ્રમ' ના ત્રણેય ભાગમાં જોવા મળી છે. હાલમાં, ત્રિધા આ વેબ સિરીઝની ચોથી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. 'આશ્રમ' ના ચાહકો તેના ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝનો ચોથો ભાગ વર્ષ 2023માં રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
