પુષ્પા 2 માટે અલ્લુ અર્જુનને લીધી તગડી ફી, હિરોઈનને તેની સામે મળી બસ 'ચિલ્લર'

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘણી પ્રશંસા મેળવી હતી.

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘણી પ્રશંસા મેળવી હતી. ફિલ્મની સ્ટોરી સાથે સાથે તેના ગીતોના હૂક સ્ટેપ્સ પણ દુનિયાભરમાં ફેમસ થયા છે. આ સાથે જ આ ફિલ્મની સિક્વલની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવા સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

આવતા વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ

આવતા વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ

તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે એક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળીહતી. જ્યારે પહેલા ભાગનું નામ 'પુષ્પા ધ રાઇઝ' હતું, જ્યારે બીજા ભાગનું નામ 'પુષ્પા ધ રૂલ' હશે.

ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પરથી આમાહિતી શેર કરવામાં આવી છે કે, આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. હવે જ્યાં આપણે આ ફિલ્મ વિશે આતુરતાપૂર્વકજોઈ રહ્યા છીએ, હાલ બીજા ભાગની સ્ટાર કાસ્ટ વિશે વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે.

પુષ્પા ધ રૂલ માટે અલ્લુ અર્જુને લીધી આટલી ફી

પુષ્પા ધ રૂલ માટે અલ્લુ અર્જુને લીધી આટલી ફી

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લુ અર્જુન આ ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લઈ રહ્યો છે.

આવા સમયે, સુકુમાર આ માટે 50 કરોડ અને અભિનેત્રી રશ્મિકા મંદન્ના 5 કરોડ લઈ રહ્યા છે. આ ફિલ્મ જાન્યુઆરીમાં વિશ્વભરના સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

સોશિયલમીડિયામાં ફેન્સ પણ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના ચાહકો કહી રહ્યા છે કે, તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહજોઈ રહ્યા છે.

ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે

ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં પુષ્પા 2નું શૂટિંગ શરૂ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, થોડાસમય પછી રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના શૂટિંગમાં જોડાશે.

પુષ્પા ધ રાઇઝ 21 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના તેલુગુવર્ઝનએ તો હોબાળો મચાવ્યો જ, આ સાથે જ હિન્દીમાં પણ આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X