Raha Kapoor Celebs Reaction: આલિયા-રણબીરની દિકરીનું નામ સાઁભળીને બોલિવૂડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરી થોડા દિવસો પહેલા જ દુનિયામાં આવી છે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર માગ કરી રહ્યા છે. દિકરીની પહેલી ઝલક બધાની સામે રાખે. અને તેનું નામકરણ કરવામાં આવે. આલિયા ભટ્ટે આ

રણબીર કપુર અને આલિયા ભટ્ટની દિકરી થોડા દિવસો પહેલા જ દુનિયામાં આવી છે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર માગ કરી રહ્યા છે. દિકરીની પહેલી ઝલક બધાની સામે રાખે. અને તેનું નામકરણ કરવામાં આવે. આલિયા ભટ્ટે આનો ખુલાસો ગત રાત્રે કર્યો હતો અને કહ્યુ કે, તેની દિકરીનું નામ રાહા છે. જી હા. આલિયા અને રણબીરે પોતાની દિકરીનુ નામ રાહા કપુર રાખ્યુ છે. ત્યાર બાદથી ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્ય છે.

Ranibir Kapoor

ઘણા લોકો આ સવાલ કરી રહ્યા છે કે આ નામ કોણે રાખ્યુ અને તેનો અર્થ શુ થાય છે. જેવું આલિયાની દિકરીનું નામ સામે આવ્ય કે તરત જ સ્ટાર્સ પણ તેના પર રિએક્ટ કરી રહ્યા છે.

આ લિસ્ટમાં રણવીર સિંહ, દીપિકા પદુકોણ, અનુષ્કા શેટ્ટી, સોનમ કપુર અને અર્જુન કપુર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. રણવીર સિંહ તેની દિકરીના નામ પર રિએક્ટ કરતા હાર્ટ ઇમોજી શેર કરી છે.

અનુષ્કા શર્માએ પણ હાર્ટ ઇમોજી શેર કરીને પોતાનો પ્રમ વ્યક્ત કર્યો હતો. જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ લખ્યુ કે, "ગોડ બ્લેશ રાહા" અર્જુન કપુરે રાહા લખતા હાર્ટ ઇમોજી શેર કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X