જયા બચ્ચનની વાત સાંભળી રડવા લાગી હતી ઐશ્વર્યા રાય, જાણો શું હતો કિસ્સો?
Aishwarya Rai: વર્તમાન સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચન સતત હેડલાઈન્સમાં રહે છે. બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવના સમાચારો સોશિયલ મીડિયા સતત ટ્રેન્ડ્સમાં રહે છે.
આ વચ્ચે લોકોએ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ટૂંક સમયમાં છૂટાછેડા લઈ લેશે, પરંતુ અત્યાર સુધી દંપતીએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. ઐશ્વર્યા કે અભિષેકે મગનું નામ મરી પાડ્યું નથી.
તાજેતરમાં જ ઐશ્વર્યા રાય સાસરું છોડીને જતી રહી હતી, અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તે તેના પિયરના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હાલ જયા બચ્ચનનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાની વહુ વિશે ઘણી વાતો કરી હતી.
જયા બચ્ચન અને ઐશ્વર્યા રાયનું એક જમાનામાં એવું બંધન હતું કે, તે ક્યારેય પોતાની વહુના વખાણ કરતાં થાકતા ન હતા. ભલે અભિનેત્રી ઐશ્વર્યા રાય વર્તમાન સમયમાં બચ્ચન પરિવાર સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે.

જયા બચ્ચનનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ઐશ્વર્યા રાય વિશે એવી ઘણી વાતો કહી હતી, જેનાથી તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન બાદ એક એવોર્ડ ફંક્શન દરમિયાન જયા બચ્ચને જણાવ્યું હતું કે, હું એક સુંદર છોકરીનો શ્વાસ બની ગઈ છું. તેણી પાસે મહાન મૂલ્યો છે, અને તેના ચહેરા પર હંમેશા સુંદર સ્મિત રહે છે.
જય બચ્ચને ઐશ્વર્યા રાય માટે વધુમાં જણાવ્યું હતું કે, આખો પરિવાર તમને ખૂબ પ્રેમ કરે છે, અને બચ્ચન પરિવારમાં તમારું સ્વાગત છે.
જયા બચ્ચન સ્ટેજ પર ભાષણ આપી રહી હતી, ત્યારે ઐશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન સાથે બેઠી હતી.
પોતાની સાસુ જયા બચ્ચનના વખાણ સાંભળીને અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકતી નથી અને રડવા લાગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
