ભાઇ શોવિક અને ખાસ દોસ્ત સાથે દુર્ગા પૂજામાં જોવા મળી રિયા ચક્રવતિ
અભિનેત્રી રિયા ચક્રવર્તિ, દુર્ગા પુજાના અવસર પર પોતાના ભાઇ શોવિક ચક્રવર્તિ સાથે પંજા પંડાલમાં જેોવા મળી હતી. તેમજ તેની સાથે આશીષ ચોધરી પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવતી ઘણા સમય બાદ પોતાના ભાઇ શોવિક સાથે ન
અભિનેત્રી રિયા ચક્રવર્તિ, દુર્ગા પુજાના અવસર પર પોતાના ભાઇ શોવિક ચક્રવર્તિ સાથે પંજા પંડાલમાં જેોવા મળી હતી. તેમજ તેની સાથે આશીષ ચોધરી પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવતી ઘણા સમય બાદ પોતાના ભાઇ શોવિક સાથે નજર આવી છે. આ દરમિયાન રિયા અને શોવિક પંડાલમાં ઘણો સમય સાથે વિતાવતા જોવા મળ્યા હતા.

રિયાએ કેમરાને પણ નારજ નહી કરીને તેના માટે પોઝ પણ આપ્યો હતો. રિયા આ અવરસ પર સાડી પહેરી હતી. નવમી પુજા દરમિયાન તે મા પાસેથી આશિર્વાત લેતી જોવા મળી હતી.
ફેન્સ પણ રિયાને આ રીતે ફરી તહેવાર મનાવતી જોઇને ઘણા ખુશ છે. સુંશાંત સિંહ રાજપુતના નિધન પાદ રિયા ચક્રવતિને દેશમા વિલનનો દરજો આપી દેવામાં આવ્યો હતો. તેની ઘરપકડ બાદ બોલીવૂડમાં ડ્ર્ગ્સ કેસની શરૂઆત થઇ હતી .ઘણા બધા સ્ટાર્સની ડ્રગ્સ મામલે પુછપરછ કરવામાઁ આવી હતી અને ઘણી ધરકપક પણ કરવામાં આવી હતી.
રિયા ચર્કવતિના વાત કરવામાં આવે તો તે સૂંશાંત સિહ રાજપૂતના નિધન બાદ તેણે ડ્રગ્સ લેવાની વાતનો સ્વીકાર કર્યો હતો તેના લીધે તેને ઘણો સમય સુધી જેલમાં રહેવુ પડ્યુ હતુ. અને તેની પુછપરછ કરવામાં આવી હતી. એનસીબી જે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમા પણ રિયા ચક્રવતિ અને તેના ભાઇનું નામ હતુ.
રિયા ચક્રવતિને છેલ્લે અમિતાબ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચહેરે માં જોવા મળી હતી. રિયા એક મોડલ છે જેને જલેબીથી ફિલ્મમાં બ્રેક મળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
